SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિનો વૈયાવચ્ચરૂપ તપમાં સમાવેશ 253 पानादिकमेव किन्तु भक्त्यादिकमपि । अत एव तपस्व्यादीनां तपोयोगप्रभृतिकालेऽशनादिसम्पादनस्यायोगाद्भक्त्याधुचितनित्यव्यापारसम्पादनसम्भवाभिप्रायेण योगविभागात्समासः। बालादीनांशैक्षसाधर्मिकयोश्च कथञ्चित्तुल्यतयेति भावनीयम्। एतदेवाह- अन्यथोक्तवैपरीत्ये सङ्घादेस्तदुदीरणे-वैयावृत्त्योच्चारे पर:=कुमति: कथं न व्याकुलो व्यग्रः स्यात्। कुलगणसङ्घानां सर्वेण सर्वदा सामग्र्येणाशनादिसम्पादनस्य कर्तुमशक्यत्वात्, यावद्बाधं प्रामाण्यं तूभयत्र वक्तुं शक्यमिति दिक्॥४८॥ अर्थान्तरवादमधिकृत्याह ज्ञानं चैत्यपदार्थमत्र वदतः प्रत्यक्षबाधैकतो, धर्मिद्वारतया मुनावधिकृते त्वाधिक्यधीरन्यतो। दोषायेति परः परः शतगुणप्रच्छादनात्पातकी दग्धां गच्छतु पृष्ठतश्च पुरतः कां कान्दिशीको दिशम् ॥ ४९॥ (दंडान्वयः→ अत्र ज्ञानं चैत्यपदार्थं वदत एकतो प्रत्यक्षबाधा। धर्मिद्वारतया मुनावधिकृते त्वन्यत आधिक्यधी: दोषायेति पर:शतगुणप्रच्छादनात् पातकी परः कान्दिशीकः (सन्) पृष्ठतः पुरतश्च दग्धां कां दिशं ચ્છિતુ?) શંકા - શૈક્ષઅને ‘સાધર્મિક આ બંને પદોનો બાળાદિસાથે કે કુલાદિસાથે સમાસન કરતાં સ્વતંત્ર કેમ દર્શાવ્યા છે? સમાધાન - આ બન્નેની બાળઆદિસાથે કથંચિત્ તુલ્યતા દર્શાવવા સ્વતંત્રરૂપે દર્શાવ્યા છે. (બાળવગેરે પદોમાં અસહત્વ કે વિશિષ્ટ પદારિરૂપે પૂજ્યતાઆદિ જે વૈશિષ્ટય છે, તે શૈક્ષ-સાધર્મિકમાં ન હોવા છતાં તેઓ પણ અશનાદિથી વૈયાવચ્ચપાત્ર તો છે જ, કારણ કે પ્રથમમાં સ્થિરીકરણ તો દ્વિતીયમાં સહાયપણું આદિ કારણો રહેલા છે. આવું તાત્પર્ય લાગે છે. બાળાદિપદમાં ક્ષપક પદ હોવા છતાં તપસ્વી પદ ફરીથી લઇને તે પદને કુલાદિ સાથે જોડવામાં તાત્પર્ય એમ લાગે છે કે ક્ષપકથી અહીં પારણાવગેરે અવસ્થામાં રહેલો તપસ્વી લેવાનો અને “તપસ્વી'પદ વખતે ઉપવાસાદિ તપમાં રહેલો તપસ્વી લેવાનો. (૧) બંનેના અલગ-અલગ જુથ સાથે થયેલો સમાસ અને (૨) તપસ્વીનોટીકાકારે કરેલો અર્થઆ તાત્પર્યને બળ આપે છે.) આમ આહારઆદિ વિના ભક્તિથી પણ વૈયાવચ્ચ સંભવે છે. જો આહારઆદિથી જ વૈયાવચ્ચ થાય તેવો આગ્રહ પકડી રાખશો, તો સંઘની વૈયાવચ્ચ શી રીતે કરશો? વૈયાવચ્ચ નિત્યકરણીય યોગ છે. બોલો! છે તૈયારી, રોજ સંઘના તમામ સભ્યોને સ્વગૃહે જમાડવાની? હંમેશા સામગ્રીદ્વારા કુલ, ગણ અને સંઘને આહારવગેરે લાવી આપવા શું દરેકમાટે શક્ય છે? અને “જે આ કાર્ય કરે નહિ- કરી શકે નહિ– તે કુલ વગેરેની વૈયાવચ્ચ કરતો નથી' એમ કહી શકાય? પૂર્વપલ - “થાવત્ બાધંતાવત્ પ્રમાણમ્ (બાધ ન આવે ત્યાં સુધી પ્રમાણ) આન્યાયથી કુલવગેરેની આહારઆદિથી વૈયાવચ્ચમાં બાધ હોવાથી, ત્યાં આહારઆદિથી વૈયાવચ્ચને બદલે અન્યપ્રવૃત્તિથી વૈયાવચ્ચસમજવી. ઉત્તરપક્ષ - તમે છોતો હોંશિયાર! હવે આ જ ન્યાયચત્ય=પ્રતિમા અંગે પણ લગાવી દો, એટલે તકલીફ દૂર.. વિવાદ સમાપ્ત. તેથી ચૈત્યનો અર્થ પ્રતિમા કરવાથી કંઇ વૈયાવચ્ચનો અસંભવ નથી. ૪૮. ચેત્ય' પદના અન્ય અર્થઅંગેના વાદને આગળ કરી કહે છે– કાવ્યાર્થ:- અહીં “ચેત્ય' પદનો અર્થ “જ્ઞાન” કરનારને એક બાજુ પ્રત્યક્ષબાધ છે. “જ્ઞાન” ધર્મના ધર્માતરીકે જો મુનિ અધિકૃત હોય, તો બીજી બાજુ આધિક્યબુદ્ધિ દોષમાટે થાય છે. આમ (પ્રતિમામાં) રહેલા સેંકડો ગુણોને છાવરવાથી દુર્ભાગી બનેલો પર=પ્રતિમાલપક ભયથી ભરાયેલો છે. પણ આગળની અને પાછળની બન્ને દિશા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy