SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિનો વૈયાવચ્ચરૂપ તપમાં સમાવેશ (दंडान्वयः→ वा भगवतां समग्रापि भक्तिः वैयावृत्त्यतया तपः। हि दशमेऽङ्गे स्फुटं चैत्यार्थं वैयावृत्त्यमुदाहृतम् । एतद् अशनादिनैव स्यादिति न, किन्तु भजनाद्वारापि, अन्यथा सङ्घादेस्तदुदीरणे कथं बत पर: व्याकुलो ન ચાતુII) 'वैयावृत्त्यतया' इति। वा=अथवा, समग्रापि-सर्वापि भगवतां भक्तिः कृतकारितानुमतिरूपा स्वस्वाधिकारौचित्येन तप एव। तथा च तपःपदेन यात्रायाः साक्षादुपदेश एवेति भावः । वैयावृत्त्यत्वमस्या: कुत: सिद्धम्? अत आह-हि-निश्चितं। दशमेऽङ्गे प्रश्नव्याकरणाख्ये स्फुट-प्रकटं चैत्यार्थं वैयावृत्त्यमुदाहृतम्। तथा च તત્વા:– 'अह केरिसए पुणाई आराहए वयमिणं? जे से उवहिभत्तपाणदाणसंगहणकुसले अच्चंतबालदुब्बलगिलाणवुडखवगे पवत्तिआयरियउवज्झाए सेहे साहम्मिए तवस्सीकुलगणसंघचेइयढे य णिज्जरठ्ठी वेयावच्चं મિિસવંતવિહં વિદંપતિ[પ્રશ્નવ્યા૮/ર૬] (ટીવા) મદ રસપરિમા પરિપ્રશ્નાર્થ શિ: पुन: 'आइत्ति' अलङ्कारे, आराधयति व्रतमिदम् । इह प्रश्ने उत्तरमाह- 'जे से' इत्यादि। योऽसावुपधिभक्तपानानां दानं च सङ्ग्रहणं च, तयोः कुशल:=विधिज्ञो यः स तथा। तथा बालश्च दुर्बलश्चेत्यादेः समाहारद्वन्द्वस्ततोऽत्यन्तं यद्वालदुर्बलग्लानवृद्धक्षपकं तत्तथा। तत्र विषये वैयावृत्यं करोतीति योगः। तथा प्रवृत्त्याचार्योपाध्याये इह द्वन्द्वैकत्वात्प्रवृत्त्यादिषु । तत्र प्रवृत्तिलक्षणमिदं → तवसंजमजोगेसु(संजमतवनियमेसुं पाठा.) जो जोग्गो तत्थ तं થતી યતનામાં યાત્રા તરીકેની માન્યતા જ્યાં વ્યુત્પત્તિ અર્થ મળે, ત્યાં તે શબ્દ=પદના પ્રયોગને સ્વીકારતા શબ્દ અને સમભિરૂઢ નયની છે. એમ વિવેચકોનું મંતવ્ય છે. તે ૪૭ સૂત્રમાં પ્રતિમાનમનનો સાક્ષાત્ આદેશ પણ કર્યો છે, તે દર્શાવતા કવિવર કહે છે – કાવ્યાર્થ:- અથવાતો, ભગવાનની તમામ પ્રકારની ભક્તિવૈયાવચ્ચરૂપ હોવાથીતપરૂપ છે. પ્રશવ્યાકરણ નામના દશમા અંગમાં ચૈત્ય અર્થે વૈયાવચ્ચ કરવાનું સ્પષ્ટપણે દર્શાવ્યું છે. અહીં એમ ન કહેવું કે વૈયાવચ્ચ તો આહારઆદિથી જ થાય કારણ કે ભક્તિદ્વારા પણ વૈયાવચ્ચ થઇ શકે છે. અન્યથા સંઘવગેરેની વૈયાવચ્ચના કથનને સાંભળીને પ્રતિમાલપક કેમ આકુળ નહિ થાય? અર્થાત્ અવશ્ય આકુળ થશે. ભક્તિનો વૈયાવચ્ચરૂપ તપમાં સમાવેશ પ્રતિમાલપક - તમે ભક્તિને વૈયાવચ્ચરૂપ કયા આધારે કહો છો? ઉત્તરપક્ષ-પ્રશ્રવ્યાકરણ નામના દસમા અંગના આધારે જુઓ એ અંગનો આ પાઠ કેવો પુરુષ આ વતને(=અદત્તાદાનવિરમણવ્રતને) આરાધે છે? ઉત્તર :- જે વ્યક્તિ ઉપધિ તથા આહાર-પાણીના દાન અને સંગ્રહમાં કુશળ હોય, અત્યંત બાળ, દુર્બળ, ગ્લાન, વૃદ્ધ, વિકૃષ્ટ ઉપવાસી, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, શૌક્ષ, સાધર્મિક, તપસ્વી, કુલ, ગણ, સંઘ અને ચૈત્ય અર્થે નિર્જરાની ઇચ્છાથી અનિશ્રિત દસવિધ બહુવિધ વૈયાવચ્ચ કરતો હોય.'ટીકા આ પ્રમાણે છે – “અર્થપદ પ્રશ્નસૂચક છે. “આઇ” પદ અલંકારઅર્થે છે. કુશળ=વિધિનો જ્ઞાતા. બાળ” વગેરે પદોનો સમાહાર કંદ સમાસ થયો છે. તેથી અત્યંત બાળ-વૃદ્ધ વગેરે સમજવા. આ બધાને અંગે વૈયાવચ્ચ કરવી જોઇએ. પ્રવૃત્તિ=પ્રવર્તકનું લક્ષણ – “જે વ્યક્તિ તપ, સંયમ(સંયમ-તપ-નિયમોમાં - વ્યવહારસૂત્ર પાઠા.) વગેરે યોગોમાંથી જે યોગમાટે યોગ્ય હોય, તેને તે યોગમાં પ્રવર્તાવે અને અયોગ્યને તેમાંથી નિવૃત્ત કરે, તથા ગણની સારસંભાળમાં જે તત્પર હોય, તે પ્રવૃત્તિ(=પ્રવર્તક) કહેવાય.” /૧// શૈક્ષ=નૂતન દીક્ષિત. સાધર્મિક=લિંગ અને
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy