SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 228 પ્રતિમાશતક કાવ્ય-૪૬) खेदोद्वेगादिदोषमिश्रितमावश्यकादि निषिद्धमिति दुष्पाल्यत्वादावश्यकमेवैदंयुगीनानामकर्तव्यमित्याध्यात्मिकादयो वदन्ति । (तथा) विधिभक्तिविकलो द्रव्यस्तवो निष्फल: स्यात् । तदाह → जं पुण एयवियुत्तं एगंतेणेव भावसुन्नं ति। तं विसयम्मि वि ण तओ, भावत्थयाहेउओ णेयं ॥ [पञ्चाशक ६/९] यदनुष्ठानमेतद्-औचित्यं, भावो बहुमानं, विषयेऽपि वीतरागेऽपि विधीयमानं, तक:-द्रव्यस्तवः। तथा प्रकृतेऽपि मठमिश्रितदेवकुलादिकं नाचार्येणानुमतमित्यादिकं पुरस्कृत्य द्रव्यस्तव एव न कार्य इति लुम्पका वदन्ति। मध्यस्थास्तु-गीतार्थाः पदे पदे-स्थाने स्थाने, धृतधियः-सम्मुखीकृतविमर्शाः, सर्वं ग्रन्थं शनैः शनैः मन्दं मन्दं श्रोतृप्रज्ञानुसारेण सम्बन्ध्य शुद्धाशुद्धयो विवेक:-विनिश्चयः, ततः स्वसमय-स्वसिद्धान्तं निःशल्यं शल्यरहितमातन्वते-तात्पर्यविवेचनेन सूत्रं प्रमाणयन्ति, न तु शङ्कोद्भावनेन मिथ्यात्वंवर्द्धयन्तीति भावः ॥४५॥ एतेन प्रदेशान्तरविरोधोऽपि परिहत इत्याह तेनाकोविदकल्पितश्चरणभृद्यात्रानिषेधोद्यत __ श्रीवज्रार्यनिदर्शनेन सुमुनेर्यात्रानिषेधो हतः। स्वाच्छन्द्येन निवारिता खलु यतश्चन्द्रप्रभस्यानतिः, प्रत्यज्ञायि महोत्तरं पुनरियं सा तैः स्वशिष्यैः सह ॥ ४६॥ (दंडान्वयः→ तेन अकोविदकल्पितः चरणभृद्यात्रानिषेधोद्यतश्रीवज्रार्यनिदर्शनेन सुमुनेत्रानिषेधो हतः । यतः खलु स्वाच्छन्द्येन चन्द्रप्रभस्यानतिः निवारिता । सेयं महोत्तरं तैः स्वशिष्यैः सह प्रत्यज्ञायि॥) ___'तेन'इति । तेनोक्तहेतुनाऽकोविदेन अतात्पर्यज्ञेन कल्पितश्चरणभृतां यात्रानिषेधे उद्यता ये श्रीवज्रार्या:મિશ્રણથી અશુદ્ધ થયેલી વસ્તુને સર્વથા દુષ્ટ જાહેર કરવાનો તેઓનો સ્વભાવ હોય છે. દા.ત. ખેર, ઉદ્વેગ વગેરે દોષોથી યુક્ત પ્રતિક્રમણાદિ આવશ્યકવગેરે ક્રિયા કરવાનો નિષેધ છે. બસ આ નિષેધવચનને પકડી આધ્યાત્મિકમતવાદીઓ કહેવા મંડી પડ્યા કે, “આ કાળમાં ચારિત્રનું (અથવા વિધિ-નિયમોનું) પાલન દુ શક્ય છે. તેથી આજના લોકો માટે આવશ્યક ક્રિયાઓ અકર્તવ્ય છે. જેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે વિધિ અને ભક્તિ વિનાનો દ્રવ્યસ્તવ નિષ્ફળ છે. પંચાશકમાં કહ્યું જ છે કે – “જે (અનુષ્ઠાન) આનાથી(=ઔચિત્યથી) રહિત છે, તે એકાંતે ભાવ (=બહુમાન) શૂન્ય છે અને તે(=વીતરાગ) વિષયક હોવા છતાં તે(=વ્યસ્તવ) ભાવાસ્તવમાં હેતું નથી તેમ સમજવું.” તથા પ્રસ્તુતમાં=મહાનિશીથમાં પણ આચાર્યએ મઠવગેરેથી મિશ્રિત જિનાલયની અનુમતિ આપી નથી. બસ આટલું પકડી ‘દ્રવ્યસ્તવ સર્વથા કરણીય નથી’ એમ પોકારી દ્રવ્યસ્તવને પ્રતિમાલોપકો અત્યંત વખોડી નાખે છે. ભલા! ગૂમડાવાળું ગળું શોભે નહિ, પણ તેના ઉપાયતરીકે ગૂમડાનું ઓપરેશન કરો. પણ આમ ગળું જ કાં કાપવા બેઠા! મધ્યસ્થ ગીતાર્થો તો દરેક સ્થળે પોતાની બુદ્ધિને તત્ત્વસમ્મુખ કરે છે. તથા શ્રોતાની પ્રજ્ઞાને અનુસાર ધીમે ધીમે ગ્રંથનો સંબંધ જોડી વિવેચન કરી સૂત્રને પ્રમાણતયા સિદ્ધ કરે છે. પરંતુ તેમાં શંકા ઉત્પન્ન કરાવી બીજાઓના મિથ્યાત્વને વધારવાનું ક્લિષ્ટ પાપ આચરતા નથી. ૪૫ . આનાથી પ્રસ્તુતસૂત્રમાં (મહાનિશીથમાં) અન્ય સ્થળે પણ દેખાતા વિરોધનો પરિહાર કરીને કવિ કહે છે– કાવ્યાર્થ:- ઉપરોક્ત હેતુથી સાધુઓને યાત્રાનો નિષેધ કરવા તત્પર બનેલા શ્રી વજઆર્યના દષ્ટાંતથી સુસાધુઓને યાત્રાનો નિષેધ છે.” એવી અન્નની કપોળકલ્પિત ઉક્તિ પણ હણાયેલી છે, કારણ કે શ્રી વજઆર્ય સ્વચ્છંદતાથી ચંદ્રપ્રભસ્વામીનાવંદનનોજ નિષેધ કર્યો હતો અને પોતાના શિષ્યો સાથે મહોત્સવ પછી વંદન કરવાની પ્રતિજ્ઞા કરી હતી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy