SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શિાસ્ત્રમાં વિરોધનો સમ્યપરિડાર સમાધિરૂપ 221 योग्यत्वं न जगुः ?अपि तु जगुरेव - 'अकसिणपव्वत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो। जे कसिणसंजमविऊ पुप्फाइयं न कप्पए तेसिं(तु)'॥१॥ ता जइ एवं, तओ बुज्झ गोयमा ! नीसंसयं । देसविरय-अविरयाणं तु विणिओगमुभयत्थ वि'॥ २॥ [३/३८-४५] उभयत्र-द्रव्यस्तवे भावस्तवे चेत्यर्थः। नन्द्या नन्दीसूत्रे दर्शितं यत्सूत्रवृन्दं, तन्मध्ये विदिता-प्रसिद्धा या प्रामाण्यमुद्रा-महानिशीथप्रामाण्यदाढ्य, तद्विभ्रति यास्तादृश्य एताः सम्प्रदायसार्वभौमानां गिरो निद्राणेषु-सुप्तप्रमत्तेषु डिण्डिमस्य-पटहस्य डमत्कारा इव पतन्ति। यथा गाढसुप्ताः परिमोषिण आकस्मिकभयङ्करभेरिभाङ्कारशब्दश्रवणेन सर्वस्वनाशोपस्थित्या कान्दिशीका भवन्ति, तथोक्तमहानिशीथशब्दश्रवणेन लुम्पका अपीति भावः । न च वाङ्मात्रेण महानशीथमप्रमाणमित्यपि तैर्वक्तुं शक्यं, यत्र सूत्रे आचारादीनि प्रमाणतया दर्शितानि, तत्रैव महानिशीथस्यापि दर्शनात्, आपातविरोधस्य च बहुषु स्थानेषु दर्शनाद्विवेकिनः समाधिसौकर्यस्य च सर्वत्र तुल्यत्वादिति ॥ ४०॥ अभ्युच्चयमाह यद्दानादिचतुष्कतुल्यफलतासङ्कीर्तनं या पुन द्वौ श्राद्धस्य परो मुनेः स्तव इति व्यक्ता विभागप्रथा। यच्च स्वर्णजिनौकसः समधिकौ प्रोक्तौ तपःसंयमौ, तत्सर्वं प्रतिमार्चनस्य किमु न प्राग्धर्मताख्यापकम् ॥४१॥ સૂત્રસમુદાયમાં પ્રસિદ્ધ થયેલી પ્રામાણ્યમુદ્રાને ધારણ કરતી આ વાણી (ભાવથી) સૂતેલાઓ પર પટહના પડઘમની જેમ પડે છે. શાસ્ત્રમાં વિરોધનો સમ્યકપચિડાર સમાધિરૂપ મહાનિશીથ સૂત્રમાં કહ્યું જ છે- “અકસ્મપ્રવર્તક વિરતાવિરતોને આ (પૂજા) યોગ્ય છે. જે કૃમ્નસંયમવિદ્વાન છે, તેઓને પુષ્પ વગેરે કલ્પતા નથી.” / ૧/ તેથી તે ગૌતમ! બોધ પામ! સંશય વિના (પાઠાંતરે નિશેષ) દેશવિરત અને અવિરતનો ઉભય સ્થળે(દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવમાં) વિનિયોગ છે.” / ૨ો નંદિસૂત્રમાં આગમો-સૂત્રોનો જે વૃંદ=સમુદાય બતાવ્યો છે, એ સૂત્ર-સમુદાયની અંદર મહાનિશીથ સૂત્ર પણ છે. તેથી “મહાનિશીથ' પણ પ્રમાણભૂત છે. એટલે મહાનિશીથના પ્રામાણ્યથી દઢ થયેલી સંપ્રદાયવૃદ્ધોની વાણી અફર છે. ગાઢનિદ્રામાં સુતેલા ચોરો એકાએક ભયંકરનાદ સાંભળી સર્વનાશની આશંકાથી ભયવિહલ બને છે. એમ આ પ્રામાણ્યભૂત વાણીના શ્રવણથી પ્રતિમાલોપકો ભય પામે છે. શંકા - મહાનિશીથ શાસ્ત્ર અપ્રમાણ છે. સમાધાન - બોલવામાત્રથી આ વાત સિદ્ધ નથી. જે નંદિસૂત્રમાં જ્યાં આચારાંગ વગેરે સૂત્રો પ્રમાણ તરીકે દશવિલા છે, તે જ નંદિસૂત્રમાં ત્યાં આચારાંગવગેરે સૂત્રોની મધ્યે મહાનિશીથ સૂત્ર પણ દર્શાવ્યું છે. તેથી મહાનિશીથ પ્રમાણભૂત છે. શંકા - પણ મહાનિશીથની કેટલીક વાતોનો બીજા ગ્રંથો સાથે વિરોધ છે. સમાધાન - એમ દેખીતો વિરોધ તો ઘણા સ્થળોએ દેખાય છે. પણ વિવેકી પુરુષો તો આગમનીતિથી એ વિરોધનો પરિહાર કરીને સમાધિ(=સમાધાન) સરળતાથી મેળવે છે. એ જ પ્રમાણે અહીં પણ દેખાતા વિરોધનો સભ્યપરિહાર કરી સમજુઓ સમાધિ જ મેળવે છે. . ૪૦ અભ્યશ્ચય બતાવે છે–
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy