SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 158 પ્રતિમાશતક કાવ્ય-૨) मुख्यफलं, राज्यादिकं तु प्रासङ्गिकम्। ततो गृहिणः पूजादिकं नाऽविधेयम् । दीक्षितेतरयोश्चानुष्ठानस्यानन्तर्यपारम्पर्यकृत एव विशेष इति । दीक्षितस्यापि सम्पदर्थित्वेऽग्निकारिका युक्तेति शङ्कां निराकुर्वन्नाह- 'मोक्षाध्वसेवया વૈતા: પ્રાય: શુમતી મુવિ, નાયો ઇનધિન્ય સછબ્રિસંસ્થિતિઃ' // [ગષ્ટ ૪/૭] પતા: સમ્પલ, शुभतरा:=पुण्यानुबन्धिन्यः, प्राय इत्यनेनाव्यवहितनिर्वाणभावात्सम्पदभावेऽपि न क्षतिः। परमतेनैव द्रव्याग्निकारिकां निराकुर्वनाह- 'इष्टापूर्तन मोक्षाङ्ग, सकामस्योपवर्णितम् । अकामस्य पुनर्योक्ता सैव न्याय्याऽग्निकारिका'। [अष्टक ४/८] इष्टापूर्तस्वरूपमिदं- 'अन्तर्वेद्यां तु यद्दत्त, ब्राह्मणानां समक्षतः। ऋत्विग्भिर्मन्त्रसंस्कारैरिष्टं तदभिधीयते ॥ १॥ वापीकूपतडागानि देवतायतनानि च। अन्नप्रदानमारामाः पूर्तमित्यभिधीयते ॥ २॥ इति। सकामस्य अभ्युदयाभिलाषिणः। अकामस्य-स्वर्गपुत्राद्यनाशंसावतो योक्ता ‘कर्मेन्धनम्' इत्यादिना सा च प्रतिपादिता। न चान्याप्यकामस्य भविष्यति ‘स्वर्गकामो यजेत' इत्यादौ प्रतिपदफलश्रुतेः। 'इष्टापूर्त मन्यमाना वरिष्ठं नान्यश्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः । नाकस्य पृष्ठे सुकृतेन भूत्वा, इमंलोकं हीनतरंवा विशन्ति ।। [मुण्डकोपनिषद् છીએ. કારણ કે પૂજા તો માત્ર રાજ્યવગેરે ઇહલૌકિકફળ જ આપે છે અને એ ફળ પણ પાપનું જ કારણ બને છે. ઉત્તરપ-એમ અધીરાન થાવ! આ વાત તો પરમત થઇ છે કે જેઓ પૂજા વગેરેથી રાજ્ય વગેરે ઇચ્છે છે. જેનગૃહસ્થો કંઇ રાજ્યવગેરેની ઇચ્છાથી પૂજાવગેરે કરતાં નથી. તેઓ રાજ્યવગેરેથી થયેલા પાપને દાનવગેરેથી ધોઇ નાખશું એમ પણ માનતા નથી કારણ કે તેઓ મોક્ષની ઇચ્છાથી જ પૂજાવગેરે કરે છે અને આ ઇચ્છાથી આગમની વિધિમુજબ કરાયેલી વીતરાગની પૂજાનું મુખ્ય ફળ મોક્ષ જ છે. રાજ્યવગેરે તો પ્રાસંગિક=ગૌણફળ છે. તેથી જૈનગૃહસ્થ માટે જિનપૂજા અકરણીય નથી. એટલુંનોંધી લેજો કે સાધુ અને શ્રાવકના કર્તવ્યોમાં-અનુષ્ઠાનોમાં અનંતર અને પરંપરાજન્ય જ ભેદ છે. અર્થાત્ સાધુઓના અનુષ્ઠાનો મોક્ષના સાક્ષાત્ કારણ છે, તો શ્રાવકોના અનુષ્ઠાનો સંયમ અનુષ્ઠાનવગેરેદ્વારા પરંપરાએ મોક્ષના કારણ છે. બાકી બન્નેના અનુષ્ઠાનો મોક્ષફળક જ છે. “દીક્ષિત પણ સંપર્વગેરે માટે અગ્નિકારિકા આચરી શકે એવી શંકાને નિર્મૂળ કરતા કહે છે-“મોક્ષમાર્ગની સેવાથી(=ભાવઅગ્નિકારિકાના સેવનથી જ) આ સંપ પ્રાયઃ શુભતર(=પુણ્યાનુબંધી) થાય છે અને તેથી તે અપાય (=નુકસાન) કરનારી બનતી નથી, એવી શાસ્ત્રમર્યાદા છે.” l૭ll જેઓનો તાત્કાલિક મોક્ષ હોય, તેઓને કદાચ આ સંપત્તિ પ્રાપ્ત ન પણ થાય - એ હેતુથી “પ્રાયઃ પદનો પ્રયોગ કર્યો છે. પરમતને પણ દ્રવ્યઅગ્નિકારિકા સંમત નથી, તે બતાવે છે- “ઇચ્છાપૂર્તિ એ મોક્ષનું અંગ(=કારણ) નથી અને સકામ(=અભ્યદયની ઇચ્છાવાળા)ને જ તે બતાવ્યું છે. અકામ(=સ્વર્ગ-પુત્ર વગેરેની ઇચ્છા વિનાના)ને માટે તો પૂર્વ કર્મેન્શન' ઇત્યાદિ (પ્રથમ) શ્લોકથી પ્રતિપાદિત ભાવઅગ્નિકારિકા જ ન્યાયયુક્ત છે.” Iટા ઇષ્ટાપૂર્તનું સ્વરૂપ દર્શાવે છે-“યજ્ઞની વેદિકાની અંદર, બ્રાહ્મણોની સમક્ષ, ઋત્વિજૂ-ગોરોવડે, મંત્રસંસ્કારપૂર્વક જે અપાય(=હોમાય) તે ઇષ્ટ કહેવાય.’ /૧// ‘વાવડી, કૂવા, તળાવ, દેવાલય, અજ્ઞશાળા, બગીચાવગેરે પૂર્ત કહેવાય.” ૨ // “વેદમાં વિહિત હોવાથી અકામ(=ઇચ્છા રહિતનો) પુરુષ દ્રવ્યકારિકા પણ કરે તો વાંધો નહીં.” એમ ન કહેવું, કારણ કે “સ્વર્ગની ઇચ્છાવાળાએ યજ્ઞ કરવો ઇત્યાદિ વેદવચનોમાં નામ લેવાપૂર્વક યજ્ઞાદિ દ્રવ્યકારિકાના કર્તા અને ફળ સૂચવ્યા છે. તેથી અર્થતઃ સ્વર્ગાદિની ઇચ્છા વિનાનાએ યજ્ઞાદિદ્રવ્યનારિકા કરવાની નથી. વળી એવી શ્રુતિ છે, કે “અષ્ટાપૂર્ત જ શ્રેષ્ઠ છે, બીજું કશું શ્રેયસ્કર નથી એમ માનતા મૂખઓ છાપૂર્તિ દ્વારા સ્વર્ગમાં ગયા પછી અંતે ફરીથી આ લોકમાં(મૃત્યુલોકમાં) અથવા તેનાથી योगदृष्टिसमुच्चये त्वेवं श्लोकौ पठ्येते, 'ऋत्त्विम्भिर्मन्त्रसंस्कारैर्ब्राह्मणानांसमक्षतः । अन्तर्वेद्यां हि यदत्तमिष्टं तदभिधीयते' ॥११६॥ वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्तं तत्त्वविदो विदुः ॥ ११७॥
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy