SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 1,35 દિનાષ્ટક 'ओसन्नस्स गिहिस्स वि जिणपवयणतिव्वभावियमइअस्स। कीरइ जं अणवजं दहसम्मत्तस्सऽवत्थासु'। उपदेशमाला ३५२] इत्यादिना। स्वनिष्ठं तु फलं ज्ञानिनां तीर्थकृत इव तथाविधोचितप्रवृत्तिहेतुः शुभकर्मनिर्जरणमेव । तथा च दानाष्टकं हारिभद्रं → 'कश्चिदाहास्य दानेन क इवार्थ: प्रसिध्यति। मोक्षगामी ध्रुवं ह्येष यतस्तेनैव जन्मना'। [अष्टक २७/१] उच्यते कल्प एवास्य तीर्थकृत्रकर्मणः । उदयात्सर्वसत्त्वानां हित एव प्रवर्तते ॥[अष्टक २७/२] कल्प:=करणं क्रियाजातं समाचार इत्यनर्थान्गरम् । तदाहु - 'सामर्थ्य वर्णनायां च छेदने करणे तथा। औपम्ये चाधिवासे च સૂરિએ ભિખારીને ગોચરી હતી પૂર્વપક્ષ - તો પછી શાક સૂત્રમાં ગૃહસ્થોની વૈયાવચ્ચન કરવી' ઇત્યાદિ જે કહ્યું, તે તો ફોગટનું જ છે તેમ જ માનવાનું રહ્યું ને?' ઉત્તમ- ના એમ નથી, દશવૈકાલિકનું આ કથન ઉત્સર્ગમાર્ગ બતાવે છે. પણ તેટલામાત્રથી ‘દાનન જ અપાય” ઇત્યાદિ એકાંતવાદ પકડવો સારો નથી કારણ કે જૈનશાસનને પુષ્ટ કારણે અપવાદ પણ માન્ય છે અને તેવા અપવાદના પ્રસંગોમાં આપેલાં દાનથી તો ઘણીવારદાન લેનાર મિથ્યાત્વી હોય તો એવા સમ્યક્તને પામી જાય કે, જે સમ્યકત્વ ચારિત્રનું અવશ્ય કારણ બની જાય, તેના સમ્યક્તાદિ ગુણો વધુ દૃઢ અને સ્થિર બની જાય. ઉપદેશમાળામાં પણ કહ્યું છે કે – (“શાસનભક્તિને વરેલો સુસાધુ) પાસસ્થાવગેરે શિથિલાચારીઓનું કે ઢસભ્યત્વવાળા સુશ્રાવકનું દ્રવ્યક્ષેત્રવગેરે અવસ્થામાં ઉચિત નિરવ=નિષ્પાપ કરે.” પૂર્વપશ:- ઠીક છે. એમાં કદાચ દાન લેનારનું કલ્યાણ થઇ જાય, પણ આ પ્રમાણે દાન આપતા સાધુનું શું? શું તેને અવિરતિપોષણનું પાપ નહિ ચોટે? ખરેખર! તમે જાતને ડુબાડી જગતના કલ્યાણની વાંછા કરો છો અને તેવો ઉપદેશ બીજાને આપો છો. ઉત્તરપા - સબૂર! સમજી લો કે સ્વકલ્યાણ જેમાં સંભવે નહિ તેવા પરકલ્યાણની વાત કરવી અમને પરવડતી નથી. તીર્થંકરના દાનાદિ ધર્મોનું ઉચિત પ્રવૃત્તિમાં હેતુ બનતી તીર્થંકર નામકર્મઆદિ શુભકર્મોની નિર્જરારૂપ ફળ છે. બસ આ જ પ્રમાણે જ્ઞાની સુસાધુની પણ આ ઉચિત પ્રવૃત્તિઓ શુભકર્મની નિર્જરા કરનારી બને છે અને મોક્ષમાટે શુભકર્મની નિર્જરા પણ આવશ્યક છે. (જીવની શુભકર્મના ઉદયે ઉચિત પ્રવૃત્તિ થાય, અને ઉચિત પ્રવૃત્તિરૂપ શુભફળ આપીને એવા શુભકર્મોચરિતાર્થ થાય છે અને નિર્જરા પામે છે. તેથી આ ઉચિત પ્રવૃત્તિદ્વારા શુભકર્મની નિર્જરા બતાવી. તેનું તાત્પર્યએ પણ છે કે આવી ઉચિત પ્રવૃત્તિથી અવિરતિપોષણાધિજન્ય મિથ્યાત્વાદિકર્મોનાકે પાપાનુબંધી પુણ્યઆદિના બંધરૂપ કોઇ દોષ લાગતો નથી. તેથી શુભકર્મોના ઉદયે ઉચિતપ્રવૃત્તિ કરીશુભકર્મોની નિર્જરા કરવી એ જ પોતાને માટે મહાકલ્યાણરૂપ આબાબતમાં યોગાચાર્યશ્રીહરિભદ્રસૂચ્છિત અષ્ટકમકરણઅન્તર્ગત તીર્થકૃધાનાષ્ટકની સાક્ષી ટીકાકાર બતાવે છે – દાનાષ્ટક કોઇક કહે છે(=પૂછે છે) દાન દેવાથી આ તીર્થકરનો વળી કયો અર્થ(=હેતુ) પ્રસિદ્ધ થાય છે(=સરે છે) કારણકે આ(=તીર્થંકર) અવશ્ય આજ જન્મ=ભવમાંમોક્ષગામી છે.' / ૧//આનો ઉત્તર એ છે કે “તીર્થકર નામકર્મના ઉદયથી એમનો(=તીર્થકરનો) કલ્પ જ એવો છે કે સર્વ જીવોના હિતમાં પ્રવૃત્ત થવું.” મેર / કલ્પ=કરણ=ક્રિયાસમુદાય=સમાચાર ઇત્યાદિ એકાર્થક છે. કહ્યું છે કે “સામર્થ્ય, વર્ણન, છેદન, કરણ, ઉપમા અને અધિવાસ-આટલા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy