SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચના અવર્ણવાદમાં દુર્લભબોધિતા ९] हैमवचनात् । देवाशातनयेत्यनन्तरमिवशब्दोल्लेखे तेषां सर्वतो बाह्यतायां हेतोरुत्प्रेक्षणात् गम्योत्प्रेक्षा चेति ध्येयम् । स्थानाङ्गसूत्रं चेदम् → ___पंचहिं ठाणेहिं जीवा दुल्लहबोहिअत्ताए कम्मं पकरेंति तं०-(१) अरहताणं अवन्नं वयमाणे (२) अरहतपन्नत्तस्स धम्मस्स अवन्नं वयमाणे (३) आयरियउवज्झायाणं अवन्नं वयमाणे (४) चाउवनस्स संघस्स अवन्नं वयमाणे (५) विपक्कतवबंभचेराणं देवाणं अवन्नं वयमाणे[५/२/४२६] त्ति । दुर्लभा बोधि:-जिनधर्मो यस्य स तथा, तद्भाव: तत्ता, तया दुर्लभबोधिकतया, तस्यैवा, कर्म-मोहनीयादि प्रकुर्वन्ति बध्नन्ति । अर्हतामवर्णम् अश्लाघां वदन्, यथा- 'नत्थि अरहतत्तं, जाणं वा कीस भुंजए भोए। पाहुडियं तु उवजीवइ (प्राभृतिकां= समवसरणादिरूपां) एमाइ जिणाणओ अवन्नो'॥ न च ते नाभूवंस्तत्प्रणीतप्रवचनोपलब्धेर्नापि भोगानुभवनादिर्दोषोऽवश्यवेद्यसातस्य तीर्थकरनामादिकर्मणश्च निर्जरणोपायत्वात्तस्य, तथा वीतरागत्वेन समवसरणादिषु प्रतिबन्धाभावादिति। तथार्हत्प्रज्ञप्तस्य धर्मस्य-श्रुतचारित्ररूपस्य 'प्राकृतभाषानिबद्धमेतत्', तथा 'किं चारित्रेण दानमेव श्रेय' इत्यादिकमवर्णं वदन् । उत्तरं चात्र प्राकृतभाषात्वं श्रुतस्य न दुष्टं, बालादीनां सुखाध्येयत्वेनोपकारित्वात्, तथा चारित्रमेव श्रेयो, निर्वाणस्यानन्तरहेतुत्वादिति। आचार्योपाध्यायानामवर्णं वदन् यथा'बालोऽय'मित्यादि, न च बालत्वादिर्दोषो बुद्ध्यादिभिर्वृद्धत्वादिति। तथा चत्वारो वर्णा:=प्रकारा श्रमणादयो यस्मिन् स तथा, स एव स्वार्थिकाविधानाच्चातुर्वर्णः, तस्य सङ्घस्यावर्णंवदन् यथा- 'कोऽयं सङ्घः ? य: समवायસેવીને તેઓએ કર્મચંડાલપણું પ્રાપ્ત કર્યું છે તેમ ચંગથી પ્રતીત થાય છે. શ્રી હેમચંદ્રસૂરિએ કાવ્યાનુશાસનમાં કહ્યું છેકે – “પ્રતીત થતા અર્થને બીજા પર્યાયથી કહેવોએ પર્યાયોક્ત(=વ્યંગ્ય) અલંકાર છે.”અને જો દેવઆશાતના” એ પદ પછી ઇવ(=જાણે કે) પદનો ઉલ્લેખ કરવામાં આવે, તો તેઓની સર્વતઃ બાહ્યતામાં હેતુની ઉન્નેક્ષા થતી હોવાથી ગમ્યોત્યેક્ષા અલંકાર પણ છે. પાંચના અવર્ણવાદમાં દુર્લભબોધિતા સ્થાનાંગ સૂત્રનો પાઠ આ પ્રમાણે છે – “આ પાંચ સ્થાનોથી જીવ દુર્લભબોધિપણાથી (કે માટે) કર્મ ઉપાર્જે છે. (૧) અરિહંતોની નિંદાથી (૨) અરિહંતે પ્રરૂપેલા ધર્મની નિંદાથી (૩) આચાર્ય-ઉપાધ્યાયની નિંદા કરવાથી (૪) ચતુર્વિધ સંઘની નિંદા કરવાથી તથા (૫) વિપકવતપબ્રહ્મચર્યવાળા દેવોની નિંદા કરવાથી.” આ સૂત્રની ટીકા આ પ્રમાણે છે - બોધિ=જિનધર્મ. જિનધર્મની પ્રાપ્તિ પરભવમાં જેને દુર્લભ થાય તે દૂર્લભબોધિ કહેવાય. અરિહંતવગેરેની આશાતના કરનારો દુર્લભબોધિ થવાથી કે દૂર્લભબોધિ થવામાટે મોહનીયવગેરે કર્મો બાંધે છે. અ&િતોની નિંદા આ પ્રમાણે (૧) “અરિહંતપણું છે જ નહિ (અરિહંતનો નિષેધ) અથવા (૨) જાણતા હોવા છતાં ક ભોગ ભૂંડા છે વગેરે) અરિહંતો કેમ ભોગોને ભોગવે છે? (ભોગો લગ્ન કરવાં, રાજ્ય કરવું વગેરે) તથા (૩) અરિહંતો પ્રાકૃતિકાદવોએ બનાવેલ સમવસરણવગેરે. “પ્રભૂતિકા ૪૨ દોષોમાંનો એક પ્રકારનો ઉદ્ગમ દોષ છે.)ને કેમ સેવે છે?' પણ નિંદા કરનારા આમ વિચારતાં નથી કે (૧) તેમણે(=અરિહંતોએ) રચેલું પ્રવચન(આગમ કે સંઘ) ઉપલબ્ધ થતું હોવાથી તેઓ હતા. તેથી કોઇ અરિહંત થયા જ નથી.” એવો નિષેધ અયોગ્ય છે કારણ કે કાર્યથી જ કારણનું અસ્તિત્વ નક્કી થાય છે. (૨) અવશ્ય વેદનીય શતાવેદનીયકર્મની અને તીર્થકર નામકર્મવગેરે કર્મની નિર્જરાના ઉપાયતરીકે જ ભોગ ભોગવતાં હોવાથી તેમને(અરિહંતોને) ભોગ ભોગવવામાં દોષ નથી. (પાપકર્મની જેમ પુણ્યકર્મનો પણ ક્ષય નિર્જરા થાય તો જ મોક્ષ છે. અને નિકાચિત પુણ્ય કે પાપ કર્મનો ક્ષય ભોગથી જ થાય છે.) તથા (૩)
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy