________________
પ્રતિમાશતક કાવ્ય-૧૧
[ 78 - त्थाननमस्कारेणेति। तत्त्वमत्र भगवन्तः परमर्षय: केवलिनो विदन्तीति वृत्तौ । जेणेय सिद्धायतणस्स बहुमज्झदेसभाए तेणेव उवागच्छइ, २ ता लोमहत्थगं परामुसइ, २ सिद्धा० बहुमज्झदेसभागं लोमहत्थेणं पमज्जति, दिव्वाए दगधाराए अब्भुक्खेइ, सरसेणं गोसीसचंदणेणं पंचंगुलितलं मंडलगं आलिहइ, २ करगहगहियं जाय पुंजोवयारकलियं करेइ, २ धूवं दलइ, २ जेणेव सिद्धायतनस्स दाहिणिल्ले दारे तेणेव उवागच्छइ, २ लोमहत्थगं परामुसइ, २ दारचेडीओ सालभंजियाओ वालरुवए अ लोमहत्थएणं पमज्जइ, दिव्वाए दगधाराए अब्भुक्खेइ, सरसेणं गोसीसचंदणेणं चच्चए दलइ, २ पुप्फारुहणं जाव मल्लारुहणं करेइ, आसत्तोसत्तजाव धूवंदलइ २ जेणेव दाहिणिल्ले दारे मुहमंडवे जेणेव दाहिणिल्लिस्स मुहमंडवस्स बहुमज्झदेसभाए तेणेव उवागच्छइ २ लोमहत्थगं परामुसइ २ बहुमज्झदेसभागं लोमहत्थेणं पमज्जइ २ ता दिव्वाए दगधाराए अब्भुक्खेइ, सरसेणं गोसीसचंदणेणं पंचगुलितलं मंडलगं आलिहिता करग्गहगहियं जाव धूवं दलइ जेणेव दाहिणिल्लस्स मुहमंडवस्स पच्चत्थिमिल्ले दारे तेणेव उवागच्छइ, २ लोम० परामुसइ, २ ता दारचेडीओ य सालभंजियाओ अ वालरुवए य लोमहत्थेण पमज्जइ, २ ता दिव्वाए दगधाराए० सरसेणं गोसीसचंदणेणं० पुप्फारुहणंजाव आभरणारुहणं करेइ, २ आसत्तोसत्त० करग्गह धूवं दलइ, २ ता जेणेव दाहि० मुह० स्स उत्तरिल्ला खंभपंती तेणेव उवागच्छइ, २ लोम० परामुसइ, २ थंभे थंभे सालभंजियाओ य वाल० लोमहत्थएणं पम०, २ तं चेव जहा पच्छिमिल्लस्स दारस्स जाव धूवं दलइ, २ जेणेव दाहिणिल्लस्स मुह० स्स पुरत्थि० दारे तेणेव उवागच्छइ, २ लोम० परा०, २ दारचेडीओ च तं चेव सव्वं, जेणेव दाहि० मुह० स्स दाहिणिल्ले दारे तेणेव उवा०, २ दारचेडीओ य तं चेव सव्वं जेणेव दाहिणिल्ले पेच्छाघरमंडवे जेणेव दाहिणिल्लस्स पेच्छा० स्स बहुमज्झ० जेणेव वइरामए अक्खडए जेणेव मणिपेढिया जेणेव सीहासणे तेणेव उवा० लोम० परा०, २ अक्खाडगं च मणिपेढियं च सीहासणं च लोमहत्थएणं पमज्जइ, २ दिव्वाए दगधाराए०
વંદનથી શુભપરિણામની વૃદ્ધિ થવાથી અભ્યત્થાન કરવું તે નમસ્કારરૂપ છે. (કાઉસગ્નમાં મન વચન અને કાયાની બીજી બધી ચેષ્ટાઓની નિયમપૂર્વકની વિરતિ હોય છે. સર્વથા અવિરત જીવોને આટલી વિરતિ પણ સંભવેનહિ તેથી અવિરતોને કાઉસગ્ગનો અસંભવ કહ્યો હોય તેમ લાગે છે. આ બાબતમાં તત્ત્વ કેવલીગમ્ય છે – તેમ આ સૂત્રની ટીકામાં દર્શાવ્યું છે.) તે પછી સૂર્યાભદેવ સિદ્ધાયતનના મધ્યભાગમાં આવે છે. તે ભાગને મોરપીંછીથી પૂજે છે. દિવ્યજળથી શુદ્ધ કરે છે. સરસચંદનના લેપથી પાંચ આંગળાનો છાપો પાડે છે અને પુષ્પના ઢગ મુકવાવગેરે ક્રિયા કરે છે. તે પછી ચૈત્યના દક્ષિણદ્વારપર બારસાખ અને તેનાપર આલેખેલી પૂતળીઓને મોરપીંછીથી પૂજવા વગેરેની ક્રિયા પૂર્વવ કરે છે. પછી દક્ષિણદ્વારપાસે આવેલા મુખમંડપના મધ્યભાગની પાસે આવી તેની, એ મુખમંડપના પશ્ચિમના દ્વારની, તેમાં ઉત્તરદિશામાં રહેલા થાંભલાઓની શ્રેણિની (જે દિશામાં દ્વાર હોય તેની સામેની દિશામાં થાંભલા હોય છે.) તેના પૂર્વના અને દક્ષિણના દ્વારની, આટલાની પૂજા વગેરેક્રમશઃ પૂર્વવત્ ક્રિયાઓ કરે છે. તે પછી મુખમંડપના દક્ષિણદ્વારથી નીકળી પ્રેક્ષાગૃહમંડપમાં भावे छ. त्यां (१) मध्यभागमा रायोपाटनी (२) मणिमयीनी (3) तेना५२ २३॥ सिंहासननी तथा (४) ते भंपन। पश्चिम, (५) उत्तर, (६) पूर्वारनी भने (७) क्षिIRनी, मादानी मशः पूर्वोत या કરે છે. તે પછી દક્ષિણ દ્વારથી નીકળી બહાર રહેલા ચૈત્યસ્તંભ અને મણિમય પીઠિકાની પૂજા વગેરે કરે છે. પછી પશ્ચિમ દિશામાં રહેલી મણિપીઠિકાપર બિરાજતી જિનપ્રતિમાને દર્શન માત્રથી પ્રણામ કરે છે અને પૂર્વે પ્રતિમાના પંજવાવગેરેની બતાવેલી વિધિ મુજબ ખંજવાવગેરેની ક્રિયા કરે છે અને પૂર્વવત્ એકસો આઠ સ્તુતિ, શસ્તવવગેરે કરીને વંદન-નમસ્કાર કરે છે. પછી આ જ ક્રમે ઉત્તર, પૂર્વ અને દક્ષિણમાં રહેલી પ્રતિમાઓની અર્ચના વગેરે કરે છે.