SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. ૫૧ હવે તે જ ત્રણ આરાને વિષે અપત્યપાલન કરવાનું પ્રમાણ કહે છે– 'गुणवण्णदिणे तह पनर-पणरआहए अवच्चपालणया । अवि सर्यलजिआ जुअला, सुमण सुरूवा य सुरगइआ ॥१५॥ અર્થ–પહેલા આરાને વિષે (નવાવપઢાપા ) અપત્યનું પાલન એટલે યુગલિક મનુષ્ય-દંપતી જે પુત્રપુત્રીરૂપ યુગલને જન્મ આપે તેનું પાલન-પોષણ (ગુણવપur ) ઓગણપચાસ દિવસ સુધી કરે છે. (અપત્ય પ્રસવ પછી છ માસે તેના માતાપિતા મરણ પામે છે. એમ ત્રણે આરા માટે સમજવું.) (ત ) તથા બીજા આરાને વિષે (પુના) પંદર દિવસ અધિક એટલે ચોસઠ દિવસ સુધી અપત્યનું પાલન કરે છે અને ત્રીજા આરાને વિષે (TUgિ ) તેથી પણ પંદર દિવસ અધિક એટલે ઓગણએંશી દિવસ સુધી અપત્યનું પાલન કરે છે. (કવિ) તથા વળી તે ત્રણે આરામાં (ગુદા) યુગલધર્મવાળા (સિવિલ) સમગ્ર પંચુંદ્રિય જીવો (કુમા) સારા મનવાળા એટલે અ૫ કષાય હોવાથી શુભ ચિત્તવાળા, ( વા) સારા રૂપવાળા એટલે સમચતુરસ સંસ્થાનવાળા (૨) અને (કુરા કા) દેવગતિવાળા હોય છે એટલે કે યુગલધાર્મિક મનુષ્ય અને તિર્યંચે એ સર્વે પોતાના આયુષ્યના ક્ષયે મરીને પોતાના આયુષ્ય સમાન અથવા હીન આયુષ્યવાળા દેવને વિષે જ ઉત્પન્ન થાય છે. (૯૫). સ્થાપના : નામ આરાનું | આરાનું | મનુષ્યનું શરીરની આહાર | આહાર | પૃષ્ઠક- | અપત્ય પ્રમાણ | આયુ | ઉંચાઈ દિન | પ્રમાણ રંડક પાલન ૧ સુષમસુષમા સાગરોપમ પલ્યોપમ કેશ કદિનપછી તુવેર | ૨૫૬ ૪૯ દિન ૨ સુષમ સાગરોપમર પલ્યોપમ ૨ કેશ દિનપછી બેર | ૧૨૮ ૬૪ દિન ૩ સુષમદુષમ રસાગરેપમ ૧ પલ્યોપમ ૧ કેશ દિનપછી આમળું ૬૪ | ૭૯ દિન હવે તે ત્રણ આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષ જે જે વસ્તુ આપે છે તે બે ગાથાવડે કહે છે – तेसि मत्तंग १ भिंगा २, तुडिअंगा ३ जोइ ४ दीव ५चित्तंगा ६। चित्तरसा ७ मणिअंगा ८, गेहागारा ९ अणिअयक्खा १०॥१६॥ ૧. પુત્ર અને પુત્રીરૂપ.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy