SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. बहिखंडतो बारस-दीहा नववित्थडा अउज्झपुरी । सा लवणा वेअड्डा, चउदहिअसयं चिगारकला ॥८॥ અર્થ–(વહિં તો) બાહ્યખંડની મળે એટલે દક્ષિણાઈ ભરતના મધ્યખંડની વચ્ચે (વાર-g) બાર યોજન લાંબી અને (નવવિO) નવ જન પહોળી એવી ( ન પુ ) અયોધ્યા નામની નગરી છે. (1) તે નગરી (ઢવUTI) લવણ સમુદ્રથી અને (વેગ) વૈતાઢ્ય પર્વતથી (ચરિતાં) ચદ અધિક સે એટલે એક સો ને દ°(૧૧૪) જન () અને ( ટા) અગ્યાર કળા દૂર છે. તે આ પ્રમાણે–આખા ભરતક્ષેત્રને વિસ્તાર પર૬ જન ને ૬ કળા છે તેમાંથી વૈતાઢ્યના વિસ્તારના પચાસ એજન બાદ કરીએ ત્યારે ૪૭૬ જન અને ૬ કળા રહે છે, તેનું અર્ધ કરવાથી બાહ્યખંડને એટલે દક્ષિણાર્ધને વિસ્તાર ૨૩૮ યેાજન અને ૩ કળા થાય છે. તેમાંથી નગરીના વિસ્તારના ૯ યેાજન બાદ કરીએ ત્યારે ર૨૯ જન અને ૩ કળી રહે છે. તેનું અર્ધ કરીએ ત્યારે ૧૧૪ યોજન થાય તેમાં એક યજન વધે છે. તેની કળા ૧૯ થાય તેમાં ૩ કળા નાંખવાથી ૨૨ કળા થાય. તેનું અર્ધ કરતાં ૧૧ કળા રહે છે. તેથી ૧૧૪ જન અને ૧૧ કળા આટલી લવણસમુદ્ર અને વૈતાઢયથી દૂર અયોધ્યાનગરી છે એમ જાણવું. (૮૮). હવે માગધાદિક તીર્થો કહે છે – चकिवसणइपवेसे, तित्थदुगं मोगहो पासो है । ताणंतो वरदामो, इह सवे बिडुत्तरसयं ति ॥ ८९ ॥ અર્થ—( વંશવનrg ) ચક્રવતીને વશવતી નદીના પ્રવેશને સ્થાને (મા ) માગધ નામે (ક) અને (ઉમા) પ્રભાસ નામે (સિલ્વદુ) બે તીર્થ છે. તથા (તાળ) તે બે તીર્થની મધ્યે-વચ્ચે (થવા) વરદામ નામે ત્રીજું તીર્થ છે. (૪) આ જંબૂદ્વીપને વિષે () સર્વે મળીને (વિદ્યુત્તર તિ) એક સે ને બે તીર્થો છે. તે આ પ્રમાણે –ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને બત્રીશ. વિજય મળીને કુલ ત્રીશ ક્ષેત્રોમાં ચક્રવતી હોય છે. તેમાં ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ તથા એરવતક્ષેત્રમાં રક્તા અને રક્તવતી એ બબે નદીઓ પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને મળે છે તથા બત્રીશ વિજયની બબે નદીઓ શીતદા અને શીતા નદીને મળે છે. આ તિપિતાના સંગમનું જે સ્થાન છે તે સ્થાનને તીર્થ કહેવામાં આવે છે. તેમાં પૂર્વદિશાના સંગમસ્થાનરૂપ જે તીર્થ છે તે માગધ નામનું તીર્થ છે અને પશ્ચિમદિશાના સંગમસ્થાનરૂપ જે તીર્થ છે તે પ્રભાસ નામનું તીર્થ છે, તથા તે બન્નેની વચ્ચે વરદામ નામનું ત્રીજું તીર્થ છે. એ પ્રમાણે ત્રીશે ક્ષેત્રમાં ત્રણત્રણ તીર્થ હવાથી ચેત્રીશને ત્રણે ગુણતાં ૧૦૨ તીર્થો થાય છે. (૮૯).
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy