________________
મૂળ તથા ભાષાંતર,
૩૫
હવે કુલગિરિ વિગેરેના કૂટ એટલે શિખર સંબધી હકીક્ત કહે છે – ऐगारडणवकूडा, कुलगिरिजुअलत्तिगे वि पत्तेअं। ईइ छप्पण्ण चउँ चउ, वैक्खारेसु ति चउसट्टी ॥६५॥
અર્થ–( ગુજર) કુલગિરિના (ગુસજિ વિ) ત્રણ યુગલ એટલે છે પર્વતમાંના (ચિં) દરેક ગિરિ ઉપર અનુક્રમે (FIS) અગ્યાર (18) બાઠ અને (વડા) નવ ફૂટ છે. એટલે હિમાવાન અને શિખરી પર્વત પર અગ્યાર અગ્યાર કૂટ છે, મહાહિમાવાન અને રૂકમી પર્વત પર આઠ આઠ ફૂટ છે, તથા નિષધ અને નીલવંત ગિરિ ઉપર નવ નવ ફૂટ છે. (૬) આ પ્રમાણે કુલ (જીવ) છપ્પન કૂટો છ કુલગિરિના છે. તથા (વાવાયુ) સોળ વક્ષસ્કાર પર્વતે છે તેમાંના દરેક પર્વત ઉપર (વડ ર૪) ચાર ચાર ફૂટ છે. (નિ) આ પ્રમાણે કુલ (ચટ્ટી ) ચોસઠ ફૂટ છે. (૬૫). सोमणसंगंधमाइणि, सग सग विज्जुप्पभिमालवंति पुणो। अट्ठट्ठ सयल तीसं, अड गंदणि अट्ठ करिकूडा ॥ ६६ ॥
અર્થ-(રોમન) સોમનસ નામના ગજદંત ગિરિ ઉપર (સા) સાત કૂટ છે, (ષમાળ) ગંધમાદન ગિરિ ઉપર (રા) સાત ફૂટ છે, (વિજ્ઞMમિ) વિદ્યુ—ભ ગિરિ ઉપર (૬) આઠ ફૂટ છે, (જો કે અહીં હરિકૂટ નામે નવમે કૂટ પણ છે, પરંતુ તે સહસાંક કૂટમાં ગણવામાં આવશે. ) (પુ) તથા (માઈવંતિ) માલ્યવાન ગિરિ ઉપર (ટ્ટ) આઠ ફૂટ છે, (અહીં પણ હરિસ્સહ નામને નવમો કૂટ છે પરંતુ તે પણ સહસ્ત્રાંક કૂટમાં ગણવામાં આવશે.) ( ર) આ ચારે ગજદંત ગિરિના સમગ્ર મળીને (સીd) ત્રીશ કૂટ છે, તથા (fr) નંદન વનમાં (૩) આઠ ફૂટ છે. (અહીં પણ ઈશાન ખૂણામાં બળકૂટ નામને નવમ કૂટ છે તે પણ સહસ્ત્રાંક કૂટમાં ગણવામાં આવશે. ) તથા ભદ્રશાલ વનમાં (પતિ ) કરિકૂટ એટલે હાથીના આકારવાળા કુટ () આઠ છે. (૬૬)
કૂટનાં નામે આ પ્રમાણે.–