SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. ૨૯ સ્થાપના નદીની સંખ્યા કુંડની સંખ્યા કુંડ વિસ્તાર | પવિસ્તાર | વેદિકાદ્વાર એજન જન | વિસ્તાર છે. ભરત અને એરવતની ૪ ૪ હૈમવત અને એર, ૪/ ૪ ૧૨૦ અંતરનદી-૧૨ | હરિવર્ષ અને રમ્ય૦ ૪ | મહાવિદેહની–૨ | બત્રીશ વિજયની-૬૪ | ૬૪ २४० ४८० દo કુલ–૯૦ હવે બે ગાથાએ કરીને ચાર બાહ્ય નદીની ગતિ કહે છે. एअं च इचउक्कं, कुंडाओ बहिदुवारपरिवूढं । सगसहसणइसमेअं, वेअड्डगिरि पि भिंदेइ ॥ ५५ ॥ तत्तो बाहिरखित्त-द्धमज्झओ वैलइ पुंवअवरमुहं । इसत्तसहससहियं, जगइतलेणं उदहिमेइ ॥ ५६ ॥ અર્થ—(૪) અને (૪) આ (ઘર #) ચાર નદીઓ-ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી (ક) પોતપોતાના નિપાત કુંડથી (વહિન્દુવાદ) બાહ્ય દ્વારથી એટલે દક્ષિણ અને ઉત્તર દ્વારથી ( તૂ૮) નીકળે છે અને ( ર ) સાત હજાર ( મે) નદીઓના પરિવારવાળી થઈને (વેબ જિરિ જિ) વૈતાત્ય પર્વતને પણ ( મિ) ભેદે છે (૫૫) (તો) ત્યારપછી ( વાવ ) બાહ્યક્ષેત્રના એટલે ભારત અને એરવત ક્ષેત્રના ( મો ) અર્ધના મધ્યભાગથી (કુશ્વરજવર ) પૂર્વ અને પશ્ચિમ દિશાની સન્મુખ ( વ૮ ) વળે છે એટલે કે ભરતક્ષેત્રમાં ગંગા નદી પૂર્વ દિશાએ સમુદ્ર તરફ જાય છે અને સિંધુ નદી પશ્ચિમ દિશા એ સમુદ્ર તરફ જાય છે, તથા એરવત ક્ષેત્રમાં રક્તાનદી પૂર્વ દિશામાં અને રક્તવતી પશ્ચિમ દિશાએ સમુદ્ર તરફ જાય છે. આ નદીઓ વૈતાઢ્ય પર્વતને ભેદીને બહાર નીકન્યા પછી પણ ( ઉચિં ) બીજી સાત હજાર નદીઓએ કરીને સહિત થાય છે. સર્વ મળીને ચેદ હજાર નદીઓના પરિવારયુક્ત થઈને (કારતર) જગતીના તળને પણ વૈતાઢ્યની જેમ ભેદીને ( મેર) સમુદ્રમાં જાય છે–સમુદ્રને મળે છે. (૧૬)
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy