SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી લઘુક્ષેત્રસમાસ. હવે આ સર્વ ક્ષેત્ર તથા પર્વતની એકત્ર સંખ્યા કહે છે – पेणपन्नसहस सग सय, गुणणउआ णव कला संयलवासा। गिरिखितंकसमासे, जोअणलक्खं हवइ पुण्णं ॥ ३२ ॥ અર્થ –(વરલાલા) સર્વ ક્ષેત્રે વિસ્તાર એકત્ર કરીએ ત્યારે (gણપત્રસ ) પંચાવન હજાર, (વા ) સાત સે ને નેવ્યાસી (૫૫૭૮૯) જન અને ઉપર (બવ હા) નવ કળા થાય છે, તથા (જિવિવરમાણે) છએ ગિરિના અને સાતે ક્ષેત્રના અંકને ભેગા કરીએ ત્યારે (gud) પરિપૂર્ણ (ગઢવીં). એક લાખ જન (હવ૬) થાય છે. (૩૨). હવે ભરત અને ઐરાવત ક્ષેત્રના અર્ધભાગનું પ્રમાણ કહે છે – पण्णाससुध्ध बाहिरे-खित्ते दलिअम्मि दुसय अडतीसा । तिण्णि य कला य एसो, खंडचउक्कस्स विक्खंभो ॥३३॥ અર્થ – હરણિરે) બાહ્ય ક્ષેત્રનું પ્રમાણ એટલે ભારત અને ઐરાવતનું પ્રમાણુ પર૬ જન ને ૬ કળા છે. તેમાંથી (qvory) વૈતાઢ્યના પચાસ જન શોધીએ એટલે બાદ કરીએ ત્યારે ૪૭૬ જન અને ૬ કળા રહે. પછી (ત્રિકા) તેનું અર્ધ કરીએ ત્યારે (સુવા) બસો (ગા ) આડત્રીશ (૨૩૮) યોજન (તિor ) અને ત્રણ (રાજા ૨) કળા રહે છે. () આટલો (સંદરડત) ચાર ખંડને એટલે કે ભારતના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ તથા ઐરાવતના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ એ દરેકને (વિકલમો) વિસ્તાર જાણ. (૩૩). હવે હોનું પ્રમાણ કહે છે – गिरिउवरि सवेइदहा, गिरिउच्चत्ताउ दसगुणा दीहा। . दीहत्तअध्धरुंदा, सव्वे देसजोअणुव्वेहा ॥ ३४ ॥ અર્થ –(જિરિવર) બાહા, મધ્ય અને આત્યંતરના જે બબે ગિરિ છે તેની ઉપર ( 1) વેદિકાસહિત કર્યો હોય છે. (૩) તે સર્વ કહે (જિરિફવત્તા ) પોતપોતાના પર્વતના ઉંચપણથી (ગુના) દશગુણી (રી) લાંબા હોય છે, તથા (રત્તાષા) લંબાઈથી અર્ધપ્રમાણ વિસ્તારવાળા પહોળા હોય છે, તથા ( ૩ળવેer) દશ-દશ યોજન ઉંડા હોય છે. (૩૪). તેની સ્થાપના નીચે પ્રમાણે –
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy