SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર શ્રી લઘુક્ષેત્રસમાસ. (મણિકા) કહ્યા છે. (પુ) પરંતુ (તર્જ) તેનું સ્થાન (વહુસુયા જેવ) બહુશ્રુતે જ (ાળતિ ) જાણે છે. (૧૦) આ કુંડે સંબંધી જુદી ગાથા છે તે આ પ્રમાણે:" इसितले कमसो भूमि, दुसहस जोयण पिहु दसोगाढा । તુને વિદુ, તિરર નવનવિ સહસા II ? ” પુષ્કરાના બન્ને બાજુના અર્ધભાગમાં કાલેદધિથી અને માનુષત્તર પર્વતથી ૩૦૦૦ જન જઈએ ત્યારે બે મધ્યમાં હજાર જન પ્રમાણુ લાંબા પહોળા અને દશ જન ઉંડા એવા બે કુંડ છે. (૧) આ કુંડવાળી પૃથ્વી ક્રમશ: ઉંડી ઉંડી છે એમ આ ગાથામાં જણાવે છે. કુંડેનું ચેકસ સ્થાન તે આ ગાથામાં પણ જણાવ્યું નથી. - હવે ઉત્તરકુરના વૃક્ષોના નામ કહે છે – इह पउममहापउँमा, रुक्खा उत्तरकुरूसु पुव्वं व । तेसैं वि वसंति देवा, पेउमो तह पुंडरीओ अ ॥११॥२५२॥ અર્થ -( ) આ પુષ્કરાઈ દ્વીપમાં (ઉત્તર પુડુ) ઉત્તરકુરૂને વિષે (પુર ૩) પૂર્વની જેમ એટલે જંબૂવૃક્ષની જેવા (પૂમમાપડમા) પદ્મ અને મહાપદ્મ નામના (અલ્લા ) બે વૃક્ષો છે. (તેહુ વિ) તેમને વિષે પણ (પ ) પદ્મ નામે (ત૬) તથા (jstી ) પુંડરીક નામે (સેવા) બે દેવો (વસંતિ) વસે છે. તથા બે દેવકુરૂને વિષે તે જંબુદ્વીપના દેવકુરૂની જેમ ગરૂલદેવના વાસસ્થાનરૂપ બે શાલ્મલી નામના વૃક્ષો છે. (૧૧) હવે આખા મનુષ્યક્ષેત્રને વિષે રહેલા સર્વ પર્વતની સંખ્યા કહે છે – दोगुणहत्तरि पढमे, अड लवणे बीअदिवि तइअद्धे। पिङ पिहु पण सय चाला,इगणरखित्ते सयलगिरिणो॥१२॥२५३॥ तेरह सय सगवण्णा, ते पंणमेरूहि विरहिआ सव्वे । उस्सेहपायकंदा, माणुससेलो वि एमेव ॥१३॥ २५४ ॥ અર્થ –(મે) પહેલા જંબુદ્વીપને વિષે (કુળદત્તર) બસો ને એગતેર પર્વત છે. એટલે કે–મેરૂ ૧, કુલગિરિ ૬, ગજદંત ૪, વક્ષસ્કાર ૧૬, વૃત્ત વૈતાઢય ૪, દીર્ઘતાત્ય ૩૪, યમલગિરિ ૪ અને કંચનગિરિ ૨૦૦ (કુલ
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy