SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી લઘુક્ષેત્રસમાસ. ૧૭૦૭૭૧૪ જન છે. કંચનગિરિનું પરસ્પર આંતરૂં ૩૩૩ યોજન છે. કુલગિરિ, યમક અને દ્રહોનું આંતરૂં ૨૪૦૯૫૯૪ જન છે. ) જીવા આ પ્રમાણે થાય છે.-૨૧૫૭૫૮ ભદ્રશાલવન એક બાજુએ, છે. તે પ્રમાણે બંને બાજુ હોવાથી તેને બમણું કરતાં ૪૩૧૫૧૬ જન તેમાં મેરૂપર્વતના ૯૪૦૦ એજન ભેળવતાં ૪૪૦૯૧૬ થાય. તેમાંથી બે ગજદંતાના ૪૦૦૦ જન બાદ કરતાં ૪૩૬૯૧૬ ચાજન જીવા જાણવી. હવે સાત આંતર સંબંધી સમજણ આ પ્રમાણે – નિષધ અથવા નીલવંત એ કુલગિરિ, ચિત્રવિચિત્ર અથવા યમક–સમક એ યમલપર્વત ત્યારપછી પાંચ દ્રહો અને પ્રાંતે મેરૂપર્વત-એ આઠ વસ્તુના ૭ આંતરા ૨૪ સ્પ૯૧ જન છે તેને સાતવડે ગુણતાં ૧૯૮૬૭૧૪ આવે, તેમાં પાંચ પ્રહની લંબાઈના જન ૨૦૦૦૦ ને યમલપર્વતના ૧૦૦૦ કુલ ૨૧૦૦૦ ભેળવતાં ૧૭૦૭૭૧૪ જનને દેવકુરૂ અથવા ઉત્તરકુરૂનો વિસ્તાર છે તે મળી રહે છે. પાંચ દ્રહ પૈકી દરેક દ્રહની બે બે બાજુએ દશ દશ કંચનગિરિ પૂર્વના પ્રમાણ જેટલા એટલે સો સો જનની છે, તેના ૧૦૦૦ યજન બાદ કરતાં તે દશના નવ આંતરા ૩૩૩ યોજન છે, તેને નવવડે ગુણતાં ૩૦૦૦ આવે છે તે બંને મળીને ૪૦૦૦ યજનનો દ્રહને વિસ્તાર મળી રહે છે. હવે શેષ નદી અને પર્વતાદિનું પ્રમાણ કહે છે – सेसो पमाणओ जह, जंबूदीवाउ धाइए भणिओं । दुगुणा समा य ते तह, धाइअसंडाउ इह णेआ॥५॥२४६॥ અર્થ –(ા ) બાકીના ક્ષેત્ર, નદી, પર્વત, દ્રહ વિગેરેનું (ઉનાળો) પ્રમાણ ( ૬ ) જે પ્રકારે (લંવૂવાર) જંબૂદ્વીપથકી (પાપ) ધાતકીખંડને વિષે (ફુગુળા) કેટલાકનું બમણું (૨) અને (રમા) કેટલાકનું સરખું (માળિયા) કહ્યું છે, (તે) તે જ પ્રમાણ (ત૬) તે જ પ્રમાણે (ધાલંકાર) ધાતકીખંડથકી (૬) આ પુષ્કરાર્ધમાં બમણું અને સમાન (ગા) જાણવું. વિશેષ એ છે કેધાતકીખંડના અધિકારમાં દીર્ઘતાના વિખંભાદિક જબૂદ્વીપના દીર્ઘવૈતાઢ્ય જેવા જ કહ્યા છે. તે વિષે કહ્યું છે કે-“કંચનગિરિ, યમક, દેવકુરૂના પર્વતે તથા વૃત્ત અને દીર્ઘવૈતાલ્યોને વિષ્કભ, ઉદ્વેધ (ઉંડાઈ છે અને સમુન્શય (ઉંચાઈ) જબૂદ્વીપને વિષે કહ્યા પ્રમાણે જાણવી.” તથા પુષ્કરાના અધિકારે કહ્યું છે કે – વૈતાઢ્યને ઉદ્દેધ-ઉંડાઈ સવાછ યોજન, સમુન્શય-ઉંચાઈ પચીશ એજન અને વિસ્તાર બસો યોજન છે.” આ રીતે બે વિકલ્પ છે. તેનું તત્ત્વજ્ઞાની જાણે. (૫) ૧ ક્યાં કહ્યું છે તે કહેતા નથી બૃહત ક્ષેત્ર માસમાં આ ગાથા નથી.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy