SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી લઘુક્ષેત્રસમાસ. अथ पुष्करद्वीपार्ध अधिकार पंचमः पुक्खरदलबहिजगइ, व्व संठिओ माणुसुत्तरो सेलो। वेलंधरगिरिमाणो, सीहणिसाई णिसढवण्णो ॥१।२४२ ॥ અર્થ-કાલેદધિસમુદ્રની બહાર ફરતે વલયને આકાર સેળ લાખ એજનના વિસ્તારવાળો પુષ્કરવર નામને દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં વલયને આકારે પર્વત છે, તે ૨૦૪૪ જન મૂળમાં વિસ્તારવાળે, ૮૪૮ જન શિખર ઉપર વિસ્તારવાળા અને ૧૭૨૧ જન ઉંચે છે એમ કલ્પના કરવી. પછી તેના બે વિભાગ કલ્પી આત્યંતર વિભાગને દૂર કરે એટલે મૂળમાં ૧૦૨૨ જન પહોળ, મધ્યમાં ૭૨૩ એજન પહોળો અને શિખર ઉપર ૪૨૪ જન પહોળો રહેશે. તે પર્વત ૧૭૨૧ જન ઉંચો તથા ૪૩૦ જનને એક ગાઉ ભૂમિમાં અવગાઢ છે તેથી કહે છે કે –(પુ ) આઠ લાખ જનના વિસ્તારવાળા પુષ્કરવરદ્વિીપના અર્ધભાગની (વરિ) બહાર (કા દવ ) જગતીની જેમ (માણુણોત્ત) માનુષત્તર નામને () પર્વત (ટૂંટિ) રહેલો છે. તે (અંધાિમા ) વેલંધર પર્વતની જેટલા પ્રમાણુવાળો છે. એટલે કે જેમ વેલંધર પર્વત મૂળમાં ૧૦૨૨ જન પહોળા છે, શિખર પર (૪૨૪) યોજન પહોળા છે અને ૧૭૨૧.જન ઉંચા છે તેમ આ પર્વત પણ તેટલા જ પ્રમાણવાળો છે, તથા આ પર્વત (તળિયાર્ડ) બેઠેલા સિંહની જેવા આકારે છે એટલે કે બેઠેલો સિંહ જેમ આગળથી ઉંચે હોય અને પાછળ અનુક્રમે ઢાળની જેમ નીચો નીચો હોય તેમ આ પર્વત પણ મનષ્યલોક તરફ એક સરખે સપાટ ઉંચો છે અને બહારની દિશામાં નીચે નીચે ઢાળવાળો છે. એટલે પહોળાઈમાં ઘટો ઘટ છે. તથા આ પર્વત (સિવ) નિષધના જેવા વર્ણવાળો એટલે જાંબૂનદ જાતના સુવર્ણ જેવા (રાતા) વર્ણવાળે છે. (૧) હવે પુષ્કરવારીપામાં રહેલા ક્ષેત્રો અને પર્વત વિગેરેના સ્થાનાદિકનું સ્વરૂપ કહે છે – जह खित्तणगाईणं, संठाणो धाइए तहेव इहं । दुगुणो अ भद्दसालो, मेरुसुयारा तहा चेव ॥२॥२४३॥ અથ – ઉત્તરા) ભરતાદિક ક્ષેત્રો અને ().હિમવાન આદિ પર્વતનું વરાળ) સંસ્થાન એટલે ચકના આરા અને તેના વિવર-આંતરારૂપ સ્થિતિ એટલે આરારૂપ પર્વત અને આંતરારૂપે ક્ષેત્રો, એ વિગેરે (૬) જેમ (વાર્તા) ધાતકીખંડને વિષે બતાવેલ છે (તદેવ) તે જ પ્રમાણે (હું) અહીં પુષ્કરાઈને વિષે પણ જાણવું. (૫) તથા ધાતકીખંડના ભદ્રશાલ વનથી આ પુષ્કરાર્ધનું (મો )
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy