SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ w શ્રી લઘુક્ષેત્રસમાસ. તથા અંતરનદી, વક્ષસ્કાર પર્વત, મેરૂ ને ભદ્રશાળવન અને વનમુખ એ સર્વનું પ્રમાણ એકત્ર કરી તેને ક્ષેત્રના વિસ્તારમાંથી બાદ કરવા. જે શેષ રહે તેને ૧૬ વડે ભાંગવાથી જે આવે તે દરેક વિજયનો વિસ્તાર જાણ. તે આ પ્રમાણે છ અંતરનદીએ રૂંધેલું ક્ષેત્ર ૧૫૦૦ જન, આઠ વક્ષસ્કારે રૂંધેલું ક્ષેત્ર ૮૦૦૦ એજન, મેરૂ અને બે બાજુના ભદ્રશાલ વને રૂંધેલું ક્ષેત્ર ૨૨૫૧૫૮ જન અને બે વનમુખે રૂંધેલું ક્ષેત્ર ૧૧૬૮૮ જન. આ ચારેને એકત્ર કરતાં ૨૪૯૩૪૬ યોજન થાય છે. તેને ક્ષેત્રના કુલ વિસ્તાર ૪૦૦૦૦૦ માંથી બાદ કરીએ ત્યારે ૧૫૩૬૫૪ રહે છે. તેને સોળે ભાંગવાથી (૯૦૩) પ્રાપ્ત થાય છે તે દરેક વિજયના વિસ્તારનું પ્રમાણ જાણવું. આ જ રીતે અંતરનદી, વક્ષસ્કાર વિગેરે કોઈ પણ ઈષ્ટ વસ્તુનો વિસ્તાર જાણ હોય તે તે ઈષ્ટ વસ્તુ વિના બાકીના (ચારના) વિસ્તારનો અંક એકત્ર કરી તેને દ્વીપના વિઝંભ (ચાર લાખ) માંથી બાદ કરવા. જે શેષ રહે તેને ઈષ્ટ ક્ષેત્રની સંખ્યાવડે (જેમકે અંતરનદી છ છે તે છવડે, મેરૂ ને ભદ્રશાળવન એક છે તે એકવડે, વક્ષસ્કાર આઠ છે તે આઠવડે, મુખવન બે છે તે બેવડે) ભાંગવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે તે ઈષ્ટ વસ્તુને વિસ્તાર જાણ. મહાવિદેહ સંબંધી વિજયાદિના કરણની સ્થાપના – વિધ્વંભકરણ ઈષ્ટ વસ્તુ સિવાય બાકીની વસ્તુને સર્વને ચાર લાખ- ભાજ ભાંગતાં માંથી બાદ. વિસ્તાર સરવાળે કર્યો | કાંક લાધેલા મેરૂ અને બે બાજુનું ભદ્રશાળ વન. | ૧૫૩૬૫૪-૮૦૦૦-૧૫૦૦-૧૧૬૮૮ ૧૭૪૮૪ર ર૨૫૧૫૮ ૧ ૨૨૫૧૫૮ સેળ વિજય | ૨૨૫૧૫૮-૮૦૦૦–૧૫૦૦-૧૧૬૮૮ ૨૪૬૩૪૬ ૧૫૩૬૫૪ ૧૬ હ૬૦૩) આઠ વક્ષસ્કારરર૫૧૫૮-૧૫૩૬૫૪-૧૫૦૦-૧૧૬૮૮ ૩૯૨૦૦૦ ૮૦૦૦ ૧૦૦૦. છ અંતરનદી ર૨૫૧૫૮–૧૫૩૬૫૪-૮૦૦૦-૧૧૬૮૮ ૩૮૮૫૦૦ ૧૫૦૦ ૨૫૦ બે વનમુખ ૨૨૫૧૫૮-૧૫૩૬ ૫૪-૮૦૦૦-૧૫૦૦ ૩૮૮૩૧૨ ૧૧૬૮૮ ૨ ૫૮૪૪ તે દરેક વિજયને વિસ્તાર કહે છે – णव सहसा छ सय तिउ-त्तरा य छच्चेव सोल भाया य । विजयपिङत्तं णइगिरि-वणविजयसमासि चउलक्खा ॥१३॥२३७॥
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy