SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ wwwww ~ ૧૩૮ શ્રી લઘુક્ષેત્રસમાસ. - અર્થ–(સિત્તશુળપુર) ક્ષેત્રના અંકને ધ્રુવક સાથે ગુણવા. એટલે કે ક્ષેત્રના અંક ૧-૪-૧૬-૬૪ વિગેરેને નીચેની ગાથામાં કહેલા યુવક સાથે ગુણવા. પછી તેને ( ય વાહ હિં) બસો ને બાર (૨૧૨) વડે (મિ) ભાંગવા. કેમ કે ક્ષેત્રના અંક જે ૧-૪-૧૬-૬૪–૧૬-૪૧છે તેને સરવાળો કરતાં ૧૦૬ થાય છે, તેને બમણું કરવાથી ૨૧ર થાય છે તેથી આ ભાજક અંક કહ્યું છે. તે આ પ્રમાણે – ક્ષેત્રાંક–ભરતક્ષેત્રનો અંક ૧, હિમવત ક્ષેત્રાંક ૪, હરિવર્ષ ક્ષેત્રોક ૧૬, મહાવિદેહ ક્ષેત્રાંક ૬૪, રમ્યક ક્ષેત્રાંક ૧૬, એરણ્યવત ક્ષેત્રાંક ૪, ભૈરવત ક્ષેત્રમાંક ૧ આ સર્વને એકઠા કરવાથી ૧૦૬ થાય છે. આ પ્રમાણે બંને બાજુ ૭ ક્ષેત્રે હેવાથી તેને બમણ કરતાં ૨૧૨ ભાજકઅંક થાય છે. આ રીતે (સલ્વત્યિ) સર્વ ઠેકાણે એટલે આદિ, મધ્ય અને અંતને વિષે (વીવા) ક્ષેત્રને વ્યાસ-વિસ્તાર (૬) થાય છે. (૬) અહીં ધાતકીખંડને વિષે (પુ) વળી (૨) આ પ્રમાણે એટલે નીચેની ગાથામાં કહ્યા પ્રમાણે (પુવંશ) gવાંક છે. (૧૦) તે ધ્રુવકને જ કહે છે – धुरि चउद लक्ख दुसहस, दोसगणउआ धुवं तहा मज्झे। दुसय अडुत्तर सतस-ट्ठिसहस छव्वीस लक्खा य॥११॥२३५॥ गुणवीस सयं बत्तीस, सहस गुणयाल लक्ख धुवमंते । णागरिवणमाणविसु-द्ध खित्त सोलंसपिहु विजया ॥१२॥२३६॥ અર્થ–(પુરિ) આદિને વિષે (૨૩૦ ત્રણ) ચઉદ લાખ, (સુરત) બે હજાર, (રાજા) બસો ને સતાણ ૧૪૦રર૭ (પુવૅ) ધુવાંક થાય છે, (તા) તથા (મ) મધ્યને વિષે (કુરા) બસ, (મદુરા) આઠે અધિક, (સતદિતા ) સડસઠ હજાર, ( છવીસ વર્ષ સ ) અને છવીશ લાખ ર૬૬૭ર૦૮ ધુવાંક થાય છે, (૧૧) તથા (કુવર સર્ષ) એક સો ને એગણીશે અધિક (ઉત્તર તર) બત્રીસ હજાર, (ગુણાત્ર ૪) ઓગણચાળીશ લાખ ૩૯૩૨૧૧૯ (શુદ્ધ) ધ્રુવાંક (તે) અંતને વિષે થાય છે, તથા (ઇદ) અંતરનદી, ( શિર) વક્ષસ્કાર પર્વત, (વા) મેરૂ ને ભદ્રશાળ વન અને વનમુખ, તેમના (મા) પ્રમાણવડે (વિસુદ) શેાધેલા–બાદ કરેલા (હિ) ક્ષેત્રના વિસ્તારના (રોજીસ) સોળમા ભાગ જેટલા (પિદુ) પહોળા (વિના) વિજયો હોય છે. (૧૨) (આ ઇવાંક ધાતકીખંડની આદિ, મધ્ય ને અંત્ય પરિધિમાંથી ૧૪ પર્વતને વિસ્તાર બાદ કરતાં આવે છે તે પર્વતે સંબંધી યંત્ર આ પ્રકરણને છેડે આપેલ છે.) વિસ્તરાર્થ—અહીં પ્રથમ ક્ષેત્રનો ઘૂવાંક ૧૪૦૨૯૭ છે અને ક્ષેત્રને અંક ૧ છે, તેથી તેને એકે ગુણતાં તેટલે જ અંક આવે છે. તેને ઉપરની ગાથામાં કહ્યા.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy