________________
થી લઘુક્ષેત્રમાસ, હવે ભદ્રશાલવનનું પ્રમાણ કહે છે –
इगलक्खु सत्तसहसा, अड सयं गुणसीइ भद्दसालवणं । ..: पुश्वावरदीहंतं, जामुत्तर अट्ठसीभइअं ॥ ७ ॥ २३१ ॥ ' અર્થ—(દિg) એક લાખ, (સરદા) સાત હજાર, ( ) આઠ સો ને (ગુણદ) ઓગણએંશી ( ૧૦૭૮૭૯ ) યાજન (માલાથi ) ભદ્રશાલવન, (પુવાવર્ત) પૂર્વ-પશ્ચિમ લાંબું છે, તથા ( જ્ઞાન ) દક્ષિણ-ઉત્તર ( મા) અદ્યાશીવડે ભાગ દઈએ તેટલું પહોળું છે. તથા દેવકુર અને ઉત્તરકુરૂની જીવા ૨૨૩૧૫૮ યોજન છે.
છવાની સ્થાપના ભદ્રશાલવન બે બાજુ હેવાથી, ૧૦૭૮૭૮–ને બે વડે ગુણવા.
૨૧૫૭૫૮ બમણું કરતો આવેલ અંક.
- ૯૪૦૦–મેરૂપર્વતની પહોળાઈ ભળવવી. કુલ ૨૨૫૧૫૮ બ ૨૦૦૦ બે ગજદંતાની પહોળાઈ બાદ કરવી.
૨૨૩૧૫૮ દેવકુર ઉત્તરકુરૂની જીવા સમજવી.
ભદ્રશાલવનની સ્થાપના – ધાતકીખંડમાં | મેરૂની પૂર્વે | મેરૂની પશ્ચિમે મેરૂની દક્ષિણે | મેરૂની ઉત્તરે ભદ્રશાલવન
| ૧૦૭૮૭૯ | ૧૦૭૮૭૯ ૧૨૨૬ પહોળું | પહોળું
પહોળું
પહોળું લબાઈ અનિયમિતલબાઈ અનિયમિત હવે ગજદંતની વક્તવ્યતા કહે છેबहि गयदंता दीहा, पणलक्खूणसयरिसहस दुगुणट्ठा । इअरे तिलक छप्पण्णसहस्स सय दुण्णि सगवीसा ॥८॥२३२॥
અર્થ—(હિ) ધાતકીખંડમાં મેરૂની બહારની દિશામાં રહેલા ( તા) બે બે ગજદંત પર્વતે સરખા છે. તે ચારે ગજદંતા પ્રત્યેક (gud) પાંચ લાખ, (નરસિત) ઓગણોતેર હજાર, (ગુના) બસો ને ઓગણસાઠ પદ૯૨૫૯ યોજના (વા) લાંબા છે. તથા (૬) બીજા મધ્યદિશામાં બે બે ગજદંતા સરખા રહેલા છે, તે ચારે ગજદંતા (તિલ) ત્રણ લાખ, (છqug
૧૨૨૬