SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી લઘુક્ષેત્રસમાસ. નંદનવન છે, ત્યાંથી સાડીબાસઠ હજાર જન ઉંચે સામનરાવન છે, ત્યાંથી છત્રીશ હજાર જન ઉંચે પાંડુકવન છે. કુલ નવાણુ હજાર તથા એક હજાર ભૂમિની અંદર હોવાથી લાખ યેાજન ઉંચે તે મેરૂ છે; પણ આ ધાતકીખંડના બે મેરૂ તે આ પ્રમાણે છે:–ભૂમિથી પાંચ સો જન ઉંચે નંદનવન છે, ત્યાંથી સાડી પંચાવન હજાર જન ઉંચે સમનસવન છે અને ત્યાંથી અઠ્ઠાવીશ હજાર યોજન ઉંચે પાંડુકવન છે. કુલ ચોરાશી હજાર યોજન થયા તેમાં ભૂમિની અંદર એક હજાર યોજન હેવાથી કુલ પંચાશી હજાર યોજન ઉંચા છે. (૪) હવે બન્ને મેરને વિસ્તાર કહે છેतह पणणवई चउणउअ, अद्धचउणउअ अट्ठतीसा य । दस सयाइ कमेणं, पणट्ठाण पिहुत्ति हिट्ठाओ ॥५॥२२९॥ ' અર્થ– (ત૬ ) તથા (gવર્ષ) પંચાણસો, (૨૩ળકા) ચોરાણસે, ( ૩૩) ચોરાણુમું સો અધું એટલે સાડી ત્રાણું સે, (દૂતા ) આડત્રીશ સો, () અને (રત સચાર) દશ સો, આ પ્રમાણે (દિાશો) નીચેથી એટલે મૂળથી-ભૂમિની અંદરથી (જળ) અનુક્રમે (ઉદાળ ) પાંચ સ્થાન એટલે મૂળ, ભૂતળ, નંદનવન, સૈમનસવન અને શિખર એ પાંચ સ્થાનો (વિદ્યુત્તિ) પહોળા છે. અર્થાત આ બે મેરૂપર્વતે મૂળમાં-ભૂમિમાં પંચાણુ સો જન પહોળા છે, ભૂતળમાં ચોરાણુ સો યેાજન પહોળા છે વિગેરે. મેરૂ પર્વતની સ્થાપના – વિસ્તાર જન નંદનવને ૩૫૦ સ્થાનક શિખર ઉપર સોમનસવને ૧૦૦૦ ८४०० ભૂતળ ઉપર મૂળમાં ૩૮૦૦ ૯૫૦૦ આ બે મેરૂ પર્વતના કેઈપણ ઈચ્છિત સ્થાને તેને વિસ્તાર જાણવા માટે હાનિ અને વૃદ્ધિ લાવવાની રીત આ પ્રમાણે છે-ભૂતળ ઉપર મેરૂને વિસ્તાર ૯૪૦૦ જન છે તેમાંથી શિખરને વિસ્તાર જે ૧૦૦૦ જન છે તે બાદ કરતાં ૮૪૦૦ એજન રહે છે, તેને મેરૂની કુલ ઉંચાઈ ૮૪૦૦૦ યજનવડે ભાંગવા, પણ ભાગ ચાલતો નથી, તેથી ૮૪૦૦ ને દશે ગુણવા. ત્યારે ૮૪૦૦૦ દશાંશ થયા. તેને ૮૪૦૦૦ વડે ભાંગતાં ભાગમાં ન આવે છે, તેથી સિદ્ધ થયું કે ભૂતળથી ઉંચે ચડતાં દરેક પેજને એક દશાંશ યોજન એટલે એક યોજનને દશમે એક ભાગ વિસ્તારમાં ઘટે છે અને શિખર ઉપરથી નીચે આવતાં દરેક યોજને એક દશાંશ પેજના વિસ્તારમાં વધે છે. (૫). એટલે દશ એજને એક જનની હાનિ-વૃદ્ધિ સમજવી,
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy