SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ન્ટન્ટરઃક્ત-ક-ક્વન્ટક अथ तृतीय धातकीखंडद्वीप अधिकार.. GERSRIES RUSSRSRSRSRSRSRSRSSPSSPSS-POSPISS હવે ત્રીજે ધાતકીખંડ દ્વીપનો અધિકાર કહે છે – जामुत्तरदोहेणं, दससयसमपिहुल पणसयुच्चेणं । उसुयारगिरिजुगेणं, धायइसंडो दुहविहत्तो ॥ १ ॥२२५॥ અર્થ-નકાપુરી ) દક્ષિણ ઉત્તર લાંબા, (રસાયણવિદુ) દશ સો એટલે એક હજાર યોજન સરખા પહોળા એટલે ભૂમિથી શિખર સુધી સરખા પહોળા અને (grશે) પાંચ સે યજન ઉંચા એવા (સુથારzmi) ઈષકાર નામના બે પર્વતવડે (ધા ) ધાતકીખંડ (સુવિદત્ત) બે ભાગે હેંચાયેલો છે. એટલે કે લવણસમુદ્રની જગતીથી બહાર વલયને આકારે ધાતકીખંડ નામને બીજે દ્વીપ છે. તે ચાર લાખ યેાજન પહોળે છે. તે ધાતકીખંડના મોટા બે વિભાગ છે-પૂર્વ ધાતકીખંડ અને પશ્ચિમ ધાતકીખંડ. તે બે વિભાગ ઈષકાર નામના બે પર્વતે કર્યો છે. તે પર્વતે લવણસમુદ્રના વૈજયંત અને અપરાજિત નામના દ્વારથી નીકળીને ધાતકીખંડના વૈજયંત અને અપરાજિત નામના દ્વાર સુધી લાંબા છે. (એટલે કે લવણસમુદ્રના છેડાથી નીકળી કાળોદધિના અગ્રભાગ સુધી લાંબા છે.) તે બાણને આકારે હોવાથી ઈષકાર કહેવાય છે. તે પર્વતે દક્ષિણ-- ઉત્તર ચાર લાખ જન લાંબા છે, ભૂમિથી શિખર સુધી એક સરખા એક હજાર યોજન પહોળા છે અને પાંચ સે જન ઉંચા છે. (૧). આ બન્ને ખંડ ( વિભાગ) માં પર્વ અને ક્ષેત્રોની સંખ્યા વિગેરે કહે છે– खंडदंगे छ छ गिरिणो, सग सग वासा अरविवररूजा । धुरि अंतिसमा गिरिणो, वासा पुणपिढेलपिहुलयरा॥२॥२२६॥ અર્થ – હિં ) પૂર્વ અને પશ્ચિમ એ બને ખંડને વિષે (૪ ૪ નિળિો) છ છ કુલગિરિ છે એટલે બને મળીને બાર કુલગિરિ છે, તથા (તા જ વાતા) સાત સાત એટલે બને મળીને ચેક ક્ષેત્રો છે. તે કુલગિરિ અને ક્ષેત્રે (અવિરત ) આરારૂપ અને તેના વિવર-આંતરારૂપ છે. એટલે કે પૈડાની નાભિને સ્થાને જંબૂદીપ અને લવણસમુદ્રનું ગેળપણું છે. નાભિમાંથી જેમ આરા
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy