SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી લઘુક્ષેત્રસમાસ. બાર બાર હજાર જન છે. (૨) તથા (મે) એ જ રીતે (પુવતિર્ષિ) મેરૂપર્વતની પૂર્વદિશામાં જગતીથી બાર હજાર યોજન લવણસમુદ્રમાં જઈએ ત્યાં (ચંદ્રાચાર) ચાર ચંદ્રના (ર૩ રીવા) ચાર દ્વિીપ છે એટલે જંબદ્વીપના બે ચંદ્ર અને જંબુદ્વીપ તરફ લવણસમુદ્ર ઉપર ફરનારા લવણસમુદ્રના બે ચંદ્ર એમ ચાર ચંદ્રના ચાર તોપ છે. તથા (વં વિષ) એ જ પ્રકારે એટલે ઉપર કહ્યા પ્રમાણે જ (શાહિ૩) બહારની દિશાએ એટલે ધાતકીખંડની દિશાએ લવણસમુદ્રની જગતીથી બાર હજાર યેાજન લવણસમુદ્રમાં જઈએ ત્યાં (પુષ્યપરિઝમ) મેરૂ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં (સટ્ટ) આઠ આઠ (વા) દ્વીપ છે. (કુલ સોળ દ્વીપ છે) તે (દુદુ રુવા) લવણશિખાની બહાર ફરતા બે ચંદ્ર અને બે સૂર્યના તથા (ઇ છે) છ છ (વાયર) ધાતકીખંડમાં ચાલતા લવસમુદ્ર તરફના ( f) ચંદ્ર (વી દ) અને સૂર્યના સર્વે મળીને આઠ ચંદ્રના અને આઠ સૂર્યોના દ્વીપ છે. (૨૬-૨૭-૨૮.) હવે આ દ્વીપનું જળ ઉપર રહેલું પ્રમાણ કહે છેऐए दीवा जलवरि, बहिं जोऔण सेड्डअट्ठसीइ तहा। भागा वि अ चालीसा, मज्झे पुंण कोसेदुगमेव ॥२९॥२२३॥ અર્થ –(gg) આ સર્વે (ટીવા) દ્વીપ ( ટુરિ) જળની ઉપર ( ) બહાર એટલે જંબુદ્વીપ અને ધાતકીખંડની દિશાએ ( વી ) સાડી અઠયાસી (કોકા) થાજન (ત) તથા ઉપર (વાસા) પંચાણુઆ ચાળીશ (મા વિ ) ભાગ આટલું જળ ઉપર સપ્રકાશ દેખાય છે. આ પ્રમાણ જાણવા માટે પ્રથમની જેમ ત્રિરાશિ માંડવી-૯૫૦૦૦-૭૦૦-૨૪૦૦૦ આમાં પહેલી અને છેલ્લી રાશિમાંથી ત્રણ ત્રણ શૂન્ય કાઢી નાંખવાથી-૯૫-૭૦૦-૨૪ રહે છે. પછી મધ્ય રાશિવડે અંત્ય રાશિને ગુણવાથી ૧૬૮૦૦ થયા. તેને પહેલી રાશિ (૫) વડે ભાગતાં ૧૭૬૬ આવ્યા. આટલી લવણશિખાની દિશા તરફ જળવૃદ્ધિ છે. તેનું અર્ધ કરવાથી ૮૮8 થાય છે તેમાં ધાતકીખંડ તરફ પાણી ઉપર બે કેશ એટલે અર્ધ જ દેખાય છે તે ભેળવવાથી ૮૮ જન અને ૪૦ ભાગ ઉપર કહ્યા પ્રમાણે થાય છે. (પુ) તથા વળી (જો) મધ્ય દિશાને વિષે એટલે ધાતકીખંડતરફ સર્વ દ્વીપ (સદુમેવ) બે કોશ જ જળ ઉપર પ્રકાશ છે. આ હકીક્ત જંબુદ્વિપ તરફના ૯ દ્વીપ માટે સમજવી. ધાતકીખંડને લગતા જે બે દિશાના મળીને ૧૬ દ્વીપો છે તે જંબુદ્વિપ તરફ બે ગાઉ દેખાય છે ને ધાતકીખંડ તરફ ૮૮ાા દેખાય છે. (૨૯) (દરેક દ્વીપનો પરિધિ ૩૭૯૪૮ જન છે.) હવે તે દ્વીપમાં રહેલા પ્રાસાદનું પ્રમાણ કહે છે – कुलगिरिपासायसमा, पासाया एसु णिआणिअपहणं । तह लावणजोइसिआ, दगफालीह उड्ढलेसागा॥३०॥२२४॥
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy