SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્ર માસ. (શાહ) વડવામુખ ૧, (ગુa) કેયૂ૫ ૨, (વૃષ) યૂ૫ ૩ અને (ર) ઈશ્વર ૪ (મિલ્લાખા) એ નામના તે પાતાળકળશ છે. એટલે કે પૂર્વદિશામાં વડવાસુખ નામને, દક્ષિણમાં કેયૂપ નામને, પશ્ચિમમાં ચૂપ નામને અને ઉત્તરમાં ઈશ્વર નામને પાતાળકળશ છે. (૫). હવે લઘુ-નાના પાતાળકળશે કહે છે – अण्णे लहुपायाला, सग सहसा अड सया सचुलसीआ। પુથુલચંતામાળા, તથ તથ વસેલુ છે ૬ (૨૦૦) અર્થના ) આ ચાર પાતાળકલશ સિવાય બીજા (કુપાવાટા) લઘુ -નાના પાતાળકલશે (સ સત્તા) સાત હજાર, (મસા ) આઠ સે, (પશુસીગ) ચોરાશી ૭૮૮૪ છે. તે કલશો (પુષુર) પૂર્વે કહેલા મોટા ચાર પાતાળકળશના (વયંસપમાળા) શતાંશ પ્રમાણવાળા એટલે સોમા ભાગના પ્રમાણવાળા છે અને (તત્ય તથ) તે તે (વાયુ) પ્રદેશને વિષે રહેલા છે એટલે કે મેટા ચાર પાતાળકળશના મુખે રૂંધેલા ચક્રવાલને છોડીને બાકીના સમગ્ર ચકવાલની ભૂમિના પ્રદેશને વિષે એટલે તેના આંતરાને વિષે રહેલા છે. ભાવાર્થ–મોટા પાતાળકળશના શતાંશ પ્રમાણવાળા હોવાથી આ લઘુ પાતાળકલશની ઠીકરી દશ જન જાડી છે, સૌ જન નીચે અને ઉપર પહોળા છે, હજાર યોજન મધ્ય ભાગે–પેટાળે પહોળા છે અને હજાર યોજન ઉંડા એટલે પૃથ્વીમાં રહેલા છે. - અહીં આ પ્રમાણે સંપ્રદાય છે-દશ હજાર એજનના વિસ્તારવાળે મધ્ય ચક્રવાળ છે, તેને પરિધિ લાવે. તે આ રીતે–પાતાળ કળશાની જગ્યાએ લવણસમુદ્રને મધ્યના જબૂદ્વીપના એક લાખ જન ભેળવતાં બે લાખ ને નેવું હજાર જનને વિષ્ક છે, તેને વર્ગ કરીએ ત્યારે ૮૪૧૦૦૦૦૦૦૦૦ થાય, તેને દશે ગુણતાં ૮૪૧૦૦૦૦૦૦૦૦૦ થાય. તેનું વર્ગમૂળ કાઢતાં ૧૭૦૬૦ લાધે. તેમાંથી ( ચાર દિશાના ચાર પાતાળકલશાના મુખએ ૪૦૦૦૦ યેાજન રૂંધ્યા છે તેથી ) ૪૦૦૦૦ બાદ કરતાં બાકી ૮૭૭૦૬૦ રહ્યા. તેને ( ચાર આંતરા હેવાથી) ચારે ભાંગતાં ૨૧૨૬૫ યજન આવ્યા. આટલું ચારે મોટા પાતાળકલશેનું પરસ્પર આંતરું છે. તે ચારે આંતરામાંના એક એક આંતરામાં નવ નવ શ્રેણિ છે. તેમાં પહેલી શ્રેણિમાં એક આંતરામાં ૨૧૫ લઘુ પાતાળકળશે છે. તે કળાએ બે લાખ ને પંદર હજાર ૨૧૫૦૦૦ યેાજન રૂંધ્યા છે તેથી (૨૧૯૨૬૫ માંથી ૨૧૫૦૦૦ બાદ કરતાં ) શેષ ૦૨૬૫ જન રહ્યા, તેટલા જન તે કળશની ઠીંકરીએ શેક્યા છે. ૧ ચાર કળશાની ઠીકરીએ તે ૮૦૦૦ જન ક્યા છે પણ ગોળ હેવાથી અહીં વિખંભ ઘટે છે એટલે ૨૧૫ સમાય છે.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy