SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. સરવાળે ૩૩૭૫૦૦ થયા તેને ધનુષ કરવા માટે ૬ વડે ભાગતાં ભાગમાં ૩૫૧૫ ધનુષ આવ્યા અને ૬૦ અંગુલ વધ્યા. હવે પાંત્રીશ સે ૩૫૦૦ ધનુષના ૧ાા કેશ થાય ઉપર ૧૫ ધનુષ વધ્યા. તેના હાથ કરવા માટે ચારે ગુણવાથી ૬૦ હાથ થયા અને ૬૦ અંગુલના હાથ કરવા માટે ૨૪ વડે ભાગતાં રાા હાથે આવે તે ૬૦ હાથમાં નાંખતાં દરા હાથ થાય. આ રીતે જબૂદ્વીપનું ગણિતપદ-૭૯૦૫૬૯૪૧૫૦ એજન, ના કેશ, ૬રા હાથ થાય છે. (અથવા એક કેશ, ૧૫૧૫ ધનુષ, ૨ હાથ ને ૧૨ અંગુલ કહી શકાય છે.) (૧૮૮). હવે ઈષ અને જીવાનું કરણ કહે છે – ओगाहु उसू सुच्चिअ, गुणवीसगुणो कलाउसू होइ। विउसुपिहुत्ते चउगुण-उसुगुणिए मूलमिह जीवा ॥१८९॥ અર્થ –( દુ) જે અવગાહ હોય તે (૩q) ઇષ કહીએ. એટલે કે જબૂદ્વીપને વિષે કહેવાને ઈઝેલા ભરત વિગેરે એક ભાગ કે જે જીવા અથવા પણ ચડાવેલા ધનુષને આકારે હોય છે તેના ઉપર બાણ ચડાવ્યું હોય, તે બાણને જે અવગાહ એટલે લંબાઈ અથવા વિઝંભ તેને ઈષ કહીએ. (કુશિ3) તે જ ઈષ જેટલા જનને હોય તેને (કુપવાસ ) એગણશે ગુણવા, તેથી (વઢી ફૂ) કલારૂપ ઈષ (રો) થાય છે. આ જ ઈષનું કરણ કહેવાય છે. (ઈષમાં ને ધનુષ્ટ્રછમાં પાછળના ક્ષેત્ર ને પર્વત જે આવેલા હોય તે બધા ભેળા લેવાય છે.) હવે જવાનું કરણ કહે છે –(વિકસુgિ) ઈષનું પૃથુત્વ-વિખેંભ બાદ કરે તે એટલે વૃત્તક્ષેત્ર (જબૂદીપ) ના વિધ્વંભની કળા કરીને પછી તેમાંથી ઈષના વિષ્કની જેટલી કળા હોય તેટલી બાદ કરવી. પછી (ડrmsgons) ચારગુણા ઈષવડે તેને ગુણવા એટલે કે બાદ કરતાં શેષ રહેલી રાશિને ઈષની કળાને ચારગુણી કરી તેના વડે ગુણવી. (મૂત્રમિટ્ટ) પછી અહીં એટલે ગુણતાં જે અંક આવ્યો હોય તેનું મૂળ એટલે વર્ગમૂળ કાઢવું. જે આવે તે (લીવા) જીવા કહેવાય છે. - જેમકે દક્ષિણ ભરતાર્ધનું ઈષ ૨૩૮ જન ને ૩ કળા છે. તેની કળા કરવા માટે ૨૩૮ને ૧૯ વડે ગુણતાં ૪પરર થાય, તેમાં ઉપરની ૩ કળા ઉમેરતાં ૪૫૫ થાય. આ ઈષના વિષ્કની કળી થઈ તેને જબૂદ્વીપને વિધ્વંભ લાખ યોજન છે, તેને ૧૯ વડે ગુણતાં એગણુશ લાખ ૧૯૦૦૦૦૦ કળા થઈ તેમાંથી ઈષ વિષ્કભકળા ૪૫૫ બાદ કરતાં શેષ ૧૮૫૪૭૫ કળા થાય. પછી ઈષની કળા પરપને ચારે ગુણતાં ૧૮૧૦૦ થાય તે વડે બાદબાકીની શેષ રાશિ ૧૮૫૪૭૫ ને ગુણવી. તેથી ૩૪૩૦૮૦૯૭૫૦૦ થાય. તેનું પ્રથમ કહ્યા પ્રમાણે વર્ગમૂળ કાઢતાં ૧૮૫૨૨૪ કળા લાધે અને શેષ ૧૬૭૩ર૪ રાશિ રહે, તથા હૈદરાશિ (ભાજકરાશિ) ૩૭૦૪૪૮ આવે છે. હવે લાધેલી કળા ૧૮૫રર૪ ને ઓગણશે ભાગ દેતાં ૭૪૮ યેાજન થયા ઉપર ૧૨ કળા વધે છે. એ જ રીતે વૈતાઢ્ય વિગેરેનું પણ છવાકરણ કરવું. (૧૮૯).
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy