SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. હવે ચંદ્ર અને સૂર્ય ચારક્ષેત્ર કહે છે. ससिदुगरविदुगचारो, इह दीवे तेसि चारखित्तं तु। पैण सय दसुत्तराई, इंगसट्ठिहाया (भागा) ये अडयाला ॥१६९॥ અર્થ -- દુિન) બે ચંદ્ર અને (વિદુ) બે સૂર્યને (રા) ચારચાલવું તે (૬૬ ટીવે) આ જ બૂદ્વીપને વિષે (લવણસમુદ્ર ઉપરનું મળીને) (૪) તુ પુન:–તથા વળી (તરિ) તે ચંદ્ર-સૂર્યનું (વાવિત્ત) ચાલવાનું–ગતિ કરવાનું જવા-આવવાનું મળીને ક્ષેત્ર આટલું છે,–(Tણ ) પાંચ સો અને (રપુરા) ઉપર દશ એટલે પ૧ યોજન () અને (હયાટા) અડતાળીશ (ક્રિયામા) એકસઠીયા ભાગ એટલે એક એજનના એકસઠ ભાગ કરવા તેમાંથી અડતાળીશ ભાગ. આટલું–૫૧૦૬ ચંદ્રસૂર્યનું ચારક્ષેત્ર છે. (૧૯). (જબૂદ્વિીપમાં ૧૮૦ એજન છે અને તે પણ સમુદ્ર ઉપર ૩૩૦ચેંજન છે. કુલ ૫૧ન્જ ન છે.) હવે તે ચંદ્ર-સૂર્યના મંડળની સંખ્યા અને તેમનું પ્રમાણ કહે છેपैणरस चुलसीइसयं, छप्पण्णडयालभागमाणाई। संसिसूरमंडलाइं, तैयंतराणिगिगहीणाइं ॥ १७० ॥ અર્થ-(a) ચંદ્ર અને (ર) સૂર્યનાં ( સ્ટા) માંડલા અનુક્રમે (TOTR) પંદર અને (રુદ્ધની ) એક સો ચોરાશી છે એટલે કે ચંદ્રનાં માંડલા પંદર છે અને સૂર્યનાં માંડલા ૧૮૪ છે. તે (છqv) છપ્પન અને (અલ્ટિમા) અડતાળીશ ભાગ (મ ) પ્રમાણુવાળાં છે એટલે કે ચંદ્રનાં મંડળ એસડીયા છપ્પન ભાગ ૬ પ્રમાણવાળાં છે અને સૂર્યના મંડળ એકસઠીયા અડતાળીશ ભાગ ફુક પ્રમાણવાળાં છે. તથા (તયતળિ) તે સર્વ માંડલાના આંતરા (વિદળા) એક એક ઓછા છે એટલે કે પંદર માંડલાના આંતરા ચેદ થાય છે અને ૧૮૪ માંડલાના આંતરા ૧૮૩ થાય છે. મંડળને આકારે (ગાળ) આકાશમાં ચાલતા એવા ચંદ્ર અને સૂર્યના વિમાનેએ અનુક્રમે રૂફ અને પ્રમાણ ક્ષેત્રનો વિભાગ રેકેલો હોય છે-તેટલી જગ્યા તેણે રોકેલી હોય છે, તેનું નામ જ માંડલા કહેવાય છે. (૧૭૦) . હવે એક માંડલાથી બીજા માંડલા સુધીમાં વચ્ચે કેટલું અંતર હોય છે? તે કહે છે – पणतीसजोअणे भाग-तीस चउरो अ भाग सगहा(भा)या। अंतरमाणं ससिणो, रविणो पुण जोअणे दुण्णि ॥१७१॥ ૧ ચાલવાનું-ગતિ કરવાનું ક્ષેત્ર.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy