________________
२७४
થોડાક્ષત્રિશિ. ૧૦ - ૭, ૮ चित्तरूपेण क्रियते सत्क्रिया शिष्टसमाचाररूपा सा च योगनिरूपणायां लोकपङ्क्तिरुदाहृता योगशास्त्रज्ञैः Tી ૬TT
महत्यल्पत्वबोधेन विपरीतफलावहा । भवाभिनन्दिनो लोकपङ्क्त्या धर्मक्रिया मता ।।७।।
महतीति । महति = अधरीकृतकल्पद्रु-चिन्तामणि-कामधेनौ धर्मेऽल्पत्वबोधेन = अतितुच्छकीर्त्यादिमात्रहेतुत्वज्ञानेन विपरीतफलावहा = दुरन्तसंसारानुबन्धिनी भवाभिनन्दिनो जीवस्य लोकपङ्क्त्या धर्मक्रिया मता । नात्र केवलमफलत्वमेव किन्तु विपरीतफलत्वमिति भावः ।।७।।
धर्मार्थं सा शुभायापि धर्मस्तु न तदर्थिनः । क्लेशोऽपीष्टो धनार्थं हि क्लेशार्थं जातु नो धनम् ।।८।।
धर्मार्थमिति । धर्मार्थं = सम्यग्दर्शनादिमोक्षबीजाधाननिमित्तं सा = लोकपङ्क्तिर्दानसन्मानोचितसम्भाषणादिभिश्चित्रैरुपायैः शुभाय = कुशलानुबन्धायापि । धर्मस्तु तदर्थिनो = लोकपङ्क्त्यर्थिनो न शुभाय,
સમાધાન : હા, લોકપંક્તિ કહેવાય. પણ આંતરિક યોગ્યતા હોવાના કારણે એ લોકપંક્તિ બહારની=ઉપરઉપરની હોય છે. આમ લોકપંક્તિ બાહ્યકક્ષાની હોવાથી અપ્રધાન=ગૌણ હોય છે. ૬ / (ભવાભિનંદીની ધર્મક્રિયાનું ફળ જણાવે છે.)
ગાથાર્થ ભવાભિનંદીની લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા મહાનુભાં અલ્પતાના બોધના કારણે વિપરીત ફળાવતા કહેવાયેલી છે.
ટીકાર્ય -વિવેચન : સામાન્યથી ધર્માત્મક સલ્કિયા કલ્પવૃક્ષ-ચિન્તામણિરત્ન-કામધેનુ વગેરે કરતાં પણ અધિક હોય છે. પણ ભવાભિનંદીજીવ આવી મહિમાવંતી ધર્મક્રિયા કરતાં પણ લોકને પ્રધાન કરે છે. એટલે મહાનું ધર્મક્રિયામાં અલ્પત્વનો બોધ હોવાના કારણે એની ધર્મક્રિયા કેવળ નિષ્ફળ જ બની રહે છે એમ નહીં, પણ વિપરીત ફળાવહ બની રહે છે, દુરંતસંસારનો અનુબંધ=પરંપરા ચલાવનારી બની રહે છે. એટલે કે એટલા અનાદિકાળમાં સંસારમાં ભોગવવા યોગ્ય કર્મના અનુબંધ ઊભા કરનારી બને છે. // ૭ II (લોકપંક્તિ શુભ ક્યારે બને ? –)
ગાથાર્થ ધર્મ માટે થતી લોકપંક્તિ શુભ માટે પણ થાય છે, પણ તેના અર્થીનો ધર્મ તેવો થતો નથી. ધન માટે ક્લેશ પણ ઇષ્ટ છે, પણ ક્લેશ માટે ધન ખરેખર ઇષ્ટ હોતું નથી.
ટીકાર્થ : ધર્મ માટે અન્યમાં સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષબીજનું આધાન થાય એ માટે દાન, સન્માન, ઉચિત વાર્તાલાપ વગેરે વિવિધ ઉપાયો વડે સધાતી ત=લોકપંક્તિ શુભ માટે કુશલઅનુબંધ માટે પણ થાય છે. પણ તેના અર્થીના=લોકપંક્તિના અર્થીનો ધર્મ શુભ માટે થતો નથી. કારણ કે ધનપ્રાપ્તિ માટે ક્લેશ પણ માન્ય છે. પણ ક્લેશ માટે ધન ક્યારેય માન્ય નથી. ધનાર્થી જીવો રાજસેવાદિના કષ્ટ ઉઠાવતા જોવા મળે જ છે, પણ “ધનના પ્રભાવે મને ક્લેશ થાઓ' આવું કોઈ ડાહ્યો ઇચ્છતો નથી. યોગબિન્દુ (0)માં કહ્યું છે કે-પ્રજ્ઞાશીલ