________________
२६२
कथाद्वात्रिंशिका ९ - २३, २४ गृहस्थितो वा कश्चिद् यद् ब्रूते साऽकथा, श्रोतुर्वक्त्रनुसारतो वक्त्राशयानुगुण्येनैवाशयोद्भूतः = भावोत्पत्तेः प्रतिविशिष्टफलाभावात् । तदिदमुक्तं
'मिच्छत्तं वेयंतो जं अन्नाणी कहं परिकहेइ । તૈિત્યો વ ફ્રી વા તા 31 રિક્ષા સમg "(. નિ. રૂ/ર૦૧) | ૨૨TI ज्ञानक्रियातपोयुक्ताः सद्भावं कथयन्ति यत् । जगज्जीवहितं सेयं कथा धीरैरुदाहृता ।। २३॥
ज्ञानेति । ज्ञान-क्रिया-तपोभिर्युक्ताः (=ज्ञान-क्रिया-तपोयुक्ताः) सद्भाव = परमार्थं यत् कथयन्ति जगज्जीवहितं सेयं धीरैः कथोदाहृता, निर्जराख्यफलसाधनाद् वक्तुः, श्रोतुश्च कुशलपरिणामोत्पादनात्, अन्यथा तु तत्र भजनाऽपि स्यादिति । तदिदमुक्तं
"तवसंजमगुणधारी जं चरणरया कहति सब्भावं । તવ્યનIક્નીવરિમં સ હી સિગા સમયે // (ક.વ.નિ. રૂ/૨૧૦) // રરૂા. यः संयतः प्रमत्तस्तु ब्रूते सा विकथा मता । कर्तृश्रोत्राशये तु स्याद् भजना भेदमञ्चति ।। २४ ।। य इति । यः संयतः प्रमत्तः कषायादिवशगस्तु ब्रूते, सा विकथा मता, तथाविधपरिणामनिबन्धनत्वात् ।
કહે છે, તે અકથા બને છે, કારણ કે શ્રોતાને સામાન્યથી વક્તાના આશયને અનુસરીને ભાવ ઉત્પન્ન થતા હોવાથી આવા વક્તાનો ઉપદેશ સાંભળીને કોઈ પ્રતિવિશિષ્ટફળ મળતું નથી, શ્રી દશવૈકાલિકનિયુક્તિ (૩) ૨૦૯) માં કહ્યું છે કે-
મિથ્યાત્વને અનુભવતો લિંગસ્થ કે ગૃહસ્થ અજ્ઞાની જે કથા કહે છે, તે અકથા બનાવી શાસ્ત્રમાં કહેલી છે. તે ૨૨ //
ગાથાર્થ જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત મહાત્માઓ જગતના જીવો માટે હિતકર એવો જે પરમાર્થ કહે છે તે ધીરપુરુષો વડે “કથા’ કહેવાયેલ છે.
ટીકાર્થ ? જ્ઞાન-ક્રિયા-તપ વડે યુક્ત સાધુઓ, જગતના જીવોને હિતકર પરમાર્થ જે કહે છે તે “કથા” કહેવાયેલ છે, કારણ કે એનાથી વક્તાને નિર્જરા નામનું ફળ સિદ્ધ થાય છે. અને શ્રોતાને કુશળ પરિણામ ઉત્પન્ન થાય છે. નહીંતર તો આમાં ભજના પણ સંભવે.. શ્રીદશવૈકાલિક નિયુક્તિ (૩/૨૧૦)માં કહ્યું છે કેતપ-સંયમ ગુણને ધરનારા ચારિત્રતત્પર મહાત્મા સર્વજગતના જીવને હિતકર જે પરમાર્થ કહે છે, તેને શાસ્ત્રોમાં કથા’ કહી છે. ll૨૩
ગાથાર્થ : જે સંયત કષાયાદિપ્રમાદને પરવશ થઈને કહે છે તેની એ વિકથી થાય છે. કર્તા અને શ્રોતાનો આશય ભિન્ન ભિન્ન હોય તો ભજના જાણવી.
ટીકાર્થ જે સાધુ કષાય-વિષયાદિ પ્રમાદને પરવશ થઈને જે કથા કરે છે તે વિકથા મનાયેલી છે, કારણ કે તેવા પ્રકારના પરિણામનું કારણ બને છે. શ્રીદશવૈકાલિકનિયુક્તિ (૩-૨૧૦)માં કહ્યું છે કે જે સંયત રાગ