________________
99
मार्ग-द्वात्रिंशिका इदं कलिरजापर्वभस्म भस्मग्रहोदयः। खेलनं तदसंविग्नराजस्यैवाधुनोचितम् ।।१४।।
રૂતિા વ્ય:/19૪TI समुदाये मनाग्दोषभीतैः स्वेच्छाविहारिभिः । संविग्नैरप्यगीतार्थेः परेभ्यो नातिरिच्यते।।१५।। ___ समुदाय इति । समुदाये मनाग्दोषेभ्यः = ईपत्कलहादिरूपेभ्यो भीतैः स्वेच्छाविहारिभिः = स्वच्छन्दचारिभिः संविग्नैरपि = वाह्याचारप्रधानैरप्यगीताथैः परेभ्यः = असंविग्नेभ्यो नातिरिच्यते = नाधिकीभू
આ કલિકાળરૂ૫ રજ: પર્વ = હોળી છે. વળી એમાં ભસ્મગ્રહના ઉદય રૂ૫ ભસ્મ = રાખ એટલે કે ધૂળ થાવત્... ઊડી રહી છે. જેમ હોળી પર્વમાં ધૂળ ઉડતી હોય ત્યારે એમાં અશિષ્ટ લોકો જ નાચે-કૂદે છે એમ એક તો કલિકાળ અને એમાં પાછી ભસ્મગ્રહની અસર... એટલે આ કાળમાં અસંવિગ્નો રૂપ રાજાનો નાચ હોવો જ યોગ્ય છે./૧૪ સુખશીલતા વગેરેના કારણે બાહ્ય આચારમાર્ગથી શિથિલ થયેલાઓના દોષ દેખાડ્યા. હવે બાહ્ય આચારમાર્ગને મુખ્ય કરનારા પણ સ્વેચ્છાચારીઓના દોષ દેખાડવા ગ્રન્થકાર કહે છે-].
સ્વેિચ્છાચારીઓના દોષ) “સમુદાયમાં કંઇક કલહ વગેરે થાય છે આવા અલ્પ દોષથી બીને (સમુદાયનો ત્યાગ કરીને) સ્વચ્છન્દચારી બનેલા બાહ્ય આચારને પ્રધાન કરનારા અગીતાર્થો બીજા અસંવિગ્નો કરતાં જુદાં નથી. અર્થાત્ અસંવિગ્નો જેમ અનેક દોષોનું સ્થાન બને છે તેમ સંવિગ્ન જેવા દેખાતા આ સ્વચ્છન્દાચારીઓ પણ અનેક દોષોનું સ્થાન બને છે.૧પ તેિઓના દોષોનું દિગ્દર્શન કરતા ગ્રન્થકાર કહે છે]
पिण्डः शय्या वस्त्रं पात्रं वा भेषजाद्यं वा ।।
અર્થ - પિંડ, શયા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરેમાંથી તેવી કોઇક શુદ્ધ અને કહ્ય ચીજ પણ તેવા દેશકાળાદિમાં અકથ્ય બની જાય છે, એમ, અકથ્ય બાબત પણ વિશેષ પ્રકારના દેશકાળાદિમાં કહ્ય બની જાય છે.”
જે પૂર્વે અકથ્ય હતું, એટલે જ નિષિદ્ધ હતું, તે જ પછી કલ્થ = આચરણીય = જીત' માર્ગ રૂપ બને છે એવું આમાં પણ જણાવ્યું છે.
પ્રશન - આમાં, અકલ્પ કલ્પ બની જવાની જે વાત છે એ તો “અપવાદમાર્ગ' માટે છે. “જીત' માટે ક્યાં છે?
ઉત્તર - સામાન્યથી, “અપવાદ’ અને ‘જીત’ શબ્દોથી બે જુદી જુદી બાબતો ઉપસ્થિત થવાના કારણે એ બેને સાવ ભિન્ન માનવાના કારણે આ પ્રશન ખડો થાય છે. અમુક ચોક્કસ દેશ-કાળ-પુરુષાદિને નજરમાં લઇને ગીતાર્થ સંવિગ્નોથી આચરાયેલ બાબત જ ‘જીત’ બને છે કે “અપવાદ' બને છે. આ બે વચ્ચે ભેદ પાડવો હોય તો એવો પાડી શકાય કે, દેશકાળાદિને નજરમાં લઇને એકવાર કરેલ આચરણ, બીજીવાર કરતી વખતે જો, દેશકાળાદિના વિશેષ પ્રકારે નિરીક્ષણ કર્યા બાદ આવશ્યક લાગે તો કરવાનું હોય એ “અપવાદ' તરીકે સમજાય છે. પણ, અવસર્પિણી કાળ વગેરેને નજરમાં લઇ, જ્યાં સુધી દેશકાળાદિમાં બીજો વિશેષ ફે૨ફા૨ ન થાય ત્યાં સુધી માટે, હંમેશ માટે, સંવિગ્ન ગીતાર્થો જે આચરણ નિશ્ચિત કરી દે એ “જીત' તરીકે સમજાય છે. પછી, આ આચરણમાં દરેક વખતે, ‘તેવા દેશકાળાદિ છે કે નહીં?' એ માટેના ગીતાર્થના વિશિષ્ટ નિર્ણયની આવશ્યકતા હોતી નથી.
આ તો આવો કંઇક ભેદ ભાસે છે એ માટે કહ્યું બાકી, ‘જીત' પણ એક વિશેષ પ્રકારનો અપવાદ જ છે અને તેથી ઉક્ત વચન એના માટે પણ છે જ.
(૪) ઉપદેશમાળા (૩૯૨)..