________________
१६५
साधुसामग्र्य-द्वात्रिंशिका સુવહુ વધુ% = સુરવઠુ સ્વાન્વિત, તાદિ [26 - /૪]- .
पातादिपरतन्त्रस्य तद्दोपादावसंशयम् । अनर्थाद्याप्तियुक्तं चात्मपरिणतिमन्मतम् ।।४।। स्वस्थवृत्तेस्तृतीयं तु सज्ज्ञानावरणव्ययात्। साधोर्विरत्यवच्छिन्नमविघ्नेन फलप्रदम् ।।५।।
स्वस्थेति। स्वस्था = अनाकूला वृत्तिः कायादिव्यापाररूपा यस्य तस्य साधोस्तृतीयं विरतिः = सदसत्प्रवृत्तिनिवृत्त्यात्मिका तयाऽवच्छिन्नमुपहितमविघ्नेन = विघ्नाभावेन फलप्रदम् । तदाह [अष्टक ९/६]
स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् ।
तत्त्वसंवेदनं सम्यग् यथाशक्ति फलप्रदम् ।। इदं च सज्ज्ञानावरणस्य व्ययात् = क्षयोपशमात्प्रादुर्भवति । तदाह 'सज्ज्ञानावरणापाय'मिति ।।५।। निष्कंपा च सकंपा च प्रवृत्ति: पापकर्मणि। निरवद्या च सेत्याहुर्लिङ्गान्यत्र यथाक्रमम् ।।६।। ___ निष्कंपा चेति । अत्र = उक्तेषु त्रिषु भेदेष्वज्ञानज्ञानसज्ज्ञानत्वेन फलितेषु यथाक्रमं पापकर्मणि निष्कंपा નિશ્ચયાત્મક હોય છે અને તેમ છતાં એ વિષયોમાંથી બચી શકતો ન હોઇ એના અનદિ પામે છે. એટલે એનું આત્મપરિણતિમતું જ્ઞાન અનર્યાદિની પ્રાપ્તિયુક્ત કહેવાય છે."ાજા હિવે તત્ત્વસંવેદનની વિશેષતા જણાવવા ગ્રન્થકાર કહે છે
કાયાદિના અનાકૂલવ્યાપારરૂપ સ્વસ્થવૃત્તિવાળા સાધુનું જ્ઞાન ત્રીજું તત્ત્વસંવેદન હોય છે. એ સમ્પ્રવૃત્તિ અને અસતુથી નિવૃત્તિ સ્વરૂપ વિરતિથી ઉપહિત હોય છે, તેમજ નિર્વિઘ્ન ફળપ્રદ હોય છે. અષ્ટક ૯/૬ માં કહ્યું છે “પ્રશાન્ત થયેલા અને તેથી સ્વસ્થવૃત્તિ વાળા સાધુને તે વિષયના હેયવાદિના નિશ્ચયવાળું, સમ્યફ, યથાશક્તિ વિરતિરૂપ સ્વફળને આપનારું તત્ત્વસંવેદન જ્ઞાન હોય છે.” આ જ્ઞાન સમ્યકજ્ઞાનના આવરણ કર્મના લયોપશમથી પ્રકટ થાય છે. અષ્ટક ૯/૭ માં કહ્યું છે કે “સજ્ઞાનાવરણના અપાયવાળું હોય છે. વાપી [આ ત્રણ જ્ઞાનના લિંગોને ગ્રન્થકાર જણાવે છે
(જ્ઞાનનાં લિંગો]. મિથ્યાત્વીનું વિષયપ્રતિભાસજ્ઞાન એ “અજ્ઞાન' છે, અવિરત સમ્મીનું આત્મપરિણતિમતું જ્ઞાન એ “જ્ઞાન' છે અને સાધુનું તત્ત્વસંવેદન જ્ઞાન પ્રવત્તિ-નિવૃત્તિથી યુક્ત હોઇ સજ્ઞાન છે. આમ અજ્ઞાન, જ્ઞાન અને સજ્ઞાન રૂપે ફળિત થયેલા આ ત્રણના યથાક્રમ પાપકર્મની નિષ્કપ = દઢ પ્રવૃત્તિ, પાપકર્મની સકંપ = અદઢ પ્રવૃત્તિ અને નિખાપ પ્રવૃત્તિ એ ત્રણ લિંગો કહ્યા છે. અષ્ટક ૯/૩ માં કહ્યું છે “આ = વિષયપ્રતિભાસજ્ઞાનનું નિરપેક્ષપ્રવૃત્તિ વગેરે લિંગ કહ્યું છે. ૯/પ.માં કહ્યું છે કે ‘તથાવિધ અસંક્ષિપ્ત પ્રવૃત્તિ વગેરે આત્મપરિણતિમતુનું લિંગ છે અને ૯૭ માં કહ્યું છે કે ન્યાય = મોક્ષમાર્ગ વગેરેમાં નિરતિચાર પ્રવૃત્તિ વગેરે લિંગોથી તત્ત્વસંવેદન જાણી શકાય છે.' મિથ્યાત્વીને મિથ્યાજ્ઞાનના પ્રભાવે વિપરીત બોધ થાય છે. એટલે પાપ અંગે હેયવાદિનો બોધ જ ન હોઇ એને એ ઉપાદેય માની મજેથી પ્રવૃત્તિ કરે છે. અવિરતસમ્યક્તીવને જ્ઞાન હોવાથી હેયવાદિ યથાર્થપણે જણાય છે. તેમ છતાં પાપ કરવું પડે છે એટલે એની ડંખવાળી સકંપ પ્રવૃત્તિ થાય છે. સાધુની તો
१ न्याय्यादौ शुन्दवृत्त्यादिगम्यमेतत्प्रकीर्तितम् । सतातावरणापायं महोदयनिवन्धनम् ।।