________________
भक्ति-द्वात्रिंशिका
१३५ स्ववित्तस्थेऽन्यवित्ते तत्पुण्याशंसा विधीयते। मंत्रन्यासोऽर्हतो नाम्ना स्वाहान्तः प्रणवादिकः ।।१४।। ___ स्ववित्तस्थ इति । स्ववित्तस्थे कथंचित्स्वधनान्तःप्रविष्टे परवित्ते सति तस्य = परस्य पुण्याशंसा 'अत्रस्थात्परधनांशात्परस्यापि पुण्यं भवत्वि'तीच्छारूपा विधीयते, एवं हि परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलाषाद्भावशुद्धं न्यायार्जितं वित्तं भवतीति । तदिदमुक्तं[षो. ७/१०]
यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् ।
भवतु शुभाशयकरणादित्येतद्भावशुद्धं स्यात् ।। इति । तथाऽर्हतोऽधिकृतस्य नाम्ना मध्यगतेन प्रणवादिकः स्वाहान्तश्च मंत्रन्यासो विधीयते, मननत्राणहेतुत्वेनास्यैव परममंत्रत्वात् । .. यदाह-मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम ।
મંત્રઃ પરમો જોયો મનનત્રા તો નિયમાત્TI[Tો. ૭/99] તિા.9૪T. हेमादिना विशेषस्तु न बिंबे किन्तु भावतः । चेष्ट्या स शुभो भक्त्या तन्त्रोक्तस्मृतिमूलया।।१५।। ___ हेमादिनेति। हेम = सुवर्णमादिना रत्नादिग्रहस्तेन तु न विशेषः कश्चन विवे, किन्तु भावतः = આવો શુદ્ધ ભાવ રાખવો. એથી સ્વધનપ્રવિષ્ટ અન્યના ધનથી પુણ્ય કરી લેવાનો અભિલાષ ન રહેવાથી ન્યાયાર્જિત ધન ભાવશુદ્ધ બને છે. ષોડશક (૭/૧૦) માં કહ્યું છે કે “આ મારા ધનમાં જે અન્યનું સ્વીકાર અયોગ્ય ધન આવી ગયું હોય તેનાથી થયેલ પુણ્ય તેને મળો, આ પ્રમાણે શુભાશય કરવાથી આ ન્યાયાર્જિત ધન ભાવશુદ્ધ બને છે.” જિનબિંબ ઘડાવવાની આ પણ એક વિધિ છે કે અધિકૃત તીર્થંકરદેવના નામથી મન્નન્યાસ કરવો. એ મંત્રમાં નામ મધ્યમાં હોય છે. પ્રારંભે પ્રણવ = ૐ અને અંતે “સ્વાહા' શબ્દ જાણવો. (એટલે કે ૐ ઋષભાયા સ્વાહા વગેરે મ7ન્યાસ કરવો.) આનાથી મનન અને ત્રાણ નિયમતઃ થતા હોવાથી આ જ શ્રેષ્ઠમંત્રરૂપ છે. ષોડશક (૭/૧૧) માં કહ્યું છે કે “તથા પ્રણવ અને નમઃ પૂર્વકના અધિકૃત પ્રભુના નામ રૂપ મત્રનો ન્યાસ કરવો. એટલે કે “ૐ નમઃ ઋષભાય ' એવો મન્નન્યાસ કરવો. આ પરમ મંત્ર છે, કારણકે આનાથી અવશ્ય મનન અને ત્રાણ થાય છે.” [આમ, “ૐ ઋષભાય સ્વાહા” કે “ૐ નમઃ ઋષભાય” આ બન્ને પ્રકારના મંત્રો ચાલે એવું લાગે છે કારણકે પ્રસ્તુત ગ્રન્થમાં સ્વાહા જણાવેલ છે ને ષોડશકમાં નમઃ જણાવેલ છે. તેમજ પ્રસ્તુતગ્રન્થમાં ૐ ને સ્વાહાની મધ્યમાં પ્રભુનામ હોવાનું જણાવેલ છે જ્યારે ષોડશકમાં “ૐ નમઃ' એવા બે શબ્દ પૂર્વક પ્રભુ નામનો ન્યાસ કરવાનું કહ્યું છે.
શંકા - જો ષોડશકમાં કહેલો મત્ર જુદા આકારનો છે તો એને સાક્ષીપાઠ તરીકે શા માટે રજુ કર્યો?
સમાધાન - અહીં મગ્નના શબ્દો અંગે આ સાક્ષીપાઠ ન જાણવો, પણ, પ્રભુના નામ યુક્ત મન્નન્યાસ કરવો, એ મનન અને ત્રાણ કરનાર હોવાથી પરમ મંત્ર છે.. આટલા અંશમાં જ આ સાક્ષીપાઠ જાણવો.]ll૧૪ો[૨ન, સુવર્ણ વગેરે બહુમૂલ્ય ચીજથી બિંબ બનાવવામાં વધુ લાભ થાય છે કે ભાવવિશેષથી બિંબ બનાવવામાં? એવી જિજ્ઞાસાને સંતોષવા ગ્રન્થકાર કહે છે–]
પાષાણનું બનાવો, સોનાનું બનાવો કે રત્નનું બનાવો એનાથી બિંબમાં કોઇ ફેર પડતો નથી, કિંતુ ભાવથી ફેર પડે છે. આ નિશ્ચયનયે કથન જાણવું. પણ ભાવ પ્રગટ થવામાં બહુધા દ્રવ્ય કારણ બને છે. તેથી જેમ