________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
१२३ घर्षणकारिकर्मणीवात्र = भगवतो राज्यप्रदानादौ न दोषः, अन्यथा = असंभविवारणदोषनिमित्तकस्यापि वहुगुणकर्मणो दुष्टत्वे उपदेशेऽपि = भगवतो धर्मव्याख्यानेऽपि स दोषः स्यात्, परेषां = वौद्धादीनां नयानां मिथ्यात्वमूलभूतानां दर्शनानामुद्भवात् तत एवोपपत्तेः (उत्पत्तेः), 'जावइया णयवाया तावइया चेव પરસમયા' રૂતિ વવના / તદ્વિદ્રમાદ - [> ૨૮/૭-૮].
नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु । कुर्वन्नदोषवांस्तद्वदन्यथासंभवादयम् ।।
इत्थं चैतदिहेष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद्दोषायैव प्रसज्यते ।।२२ ।। कश्चित्तु कुशलं चित्तं मुख्यं नास्येति नो महान्। तदयुक्तं यतो मुख्यं नेदं सामायिकादपि।।२३।।
कश्चित्त्विति । कश्चित्तु मायापुत्रीयो मुख्यं = सर्वोत्तमं कुशलं चित्तं नास्य = भवदभिमतस्य भगवतः, इति नो महानयमित्याह - तदयुक्तं, यतो नेदं = परपरिकल्पितं कुशलं चित्तं समतृणमणिलेष्टुकाञ्चनानां सर्वसावद्ययोगनिवृत्तिलक्षणात्सामायिकादपि मुख्यम्, असद्भूतार्थविषयत्वात् ।।२३ ।। तथाहिકાર્યને પણ જો દુષ્ટ માનવાનું હોય તો ભગવાને ધર્મોપદેશની જે પ્રવૃત્તિ કરી એમાં પણ એ દોષ લાગશે. એટલે કે એને પણ દુષ્ટ માનવી પડશે. કારણ કે અનેક આસન્નભવ્યોને એનાથી ઉપકાર થતો હોવા છતાં મિથ્યાત્વના મૂલભૂત બૌદ્ધદર્શનાદિ નયો પણ એમાંથી જ ઉત્પન્ન થાય છે. આ વાત જેટલા નયવાદો છે એટલા પર દર્શનો છે' એ વચનથી જણાય છે. આમ ધર્મદેશનામાં પણ આટલો દોષ સંભવિત હોઇ એને પણ દુષ્ટ માનવાની આપત્તિ આવે. અષ્ટકજી (૨૮૭) માં આ વાત કરી છે – “ખાડામાંથી ખેંચી કાઢવા દ્વારા પુત્રાદિનું નાગાદિથી રક્ષણ કરનાર વ્યક્તિ જેમ દોષપાત્ર નથી. તેમ, અલ્પ પણ દોષ જેનાથી ન થાય એ રીતે મોટો ઉપકાર અસંભવિત હોઇ અલ્પ દોષકારક રાજ્યપ્રદાનાદિ પ્રવૃત્તિ કરનારા શ્રી અરિહંત દોષપાત્ર નથી. આ રીતે રાજ્યપ્રદાનાદિને નિર્દોષ જ માનવા જોઇએ. નહિતર તો ધર્મદેશનાની પ્રવૃત્તિ પણ ધર્મ વગેરેના નિમિત્ત કારણભૂત હોઇ અત્યંત દોષકારક જ માનવી પડે.”ીરા [શ્રીજિનમાં મહત્ત્વાભાવની સિદ્ધિ કરવા મથતા અન્યવાદીનો અભિપ્રાય દર્શાવી એની અયોગ્યતા દેખાડતા ગ્રન્થકાર કહે છે -]
કિશલ ચિત્તની અસંભવિતતા). કો'ક માયાપુત્ર એમ માને છે કે તમને અભિમત આ જિન ભગવાનમાં સર્વશ્રેષ્ઠ ચિત્તપરિણામ ન હોવાથી એ મહાનું નથી. તેની આ માન્યતા યોગ્ય નથી. કારણકે એ માયાપુત્રીય જે ચિત્તપરિણામનો જિનમાં અભાવ કહે છે એ ચિત્ત પરિણામ, જેઓને તૃણ અને મણિ સમાન છે, લેણુ અને કાંચન સમાન છે એવા શ્રીજિનમાં રહેલા સર્વસાવદ્યવ્યાપારથી નિવૃત્તિરૂપ સામાયિક પરિણામ કરતાં શ્રેષ્ઠ નથી, કારણકે એ પરંપરિકલ્પિત ચિત્તપરિણામ અવિદ્યમાન પદાર્થના વિષયવાળો છે. તેથી એ પરંપરિકલ્પિત ચિત્તપરિણામ સર્વશ્રેષ્ઠ નથી. તેમજ એના કરતાં વધુ સુંદર એવો સામાયિક પરિણામ તો શ્રીજિનમાં છે જ, માટે શ્રીજિનમાં મહત્ત્વ પણ છે જ.l/૨૩ પરંપરિકલ્પિત કુશળચિત્ત કઇ રીતે અવાસ્તવિક વિષયવાળું છે એ ગ્રન્થકાર જણાવે છે
“આ જગતુના સઘળાં પાપો મારામાં સંક્રાન્ત થઇ જાઓ, અને મારા ધર્મથી જગતુના સઘળા જીવો મુક્ત થઇ જાઓ.” આવો પરિણામ એ પરમાન્ય કુશલચિત્ત છે. આમાં સ્વધર્મથી જગતુના જીવાની મુક્તિની ઇચ્છા અને તેઓના દુર્ગતિકારણભૂત પાપોની સહિષ્ણુતા (કે જે સહિષ્ણુતા પોતે એ પાપોનું ફળ ભોગવી લે એટલે