________________
નાનજી ૧૭ થી
આમાનંદ પ્રકાશ.
- હાઇ ઇ
જ
x
જેન કેમમાં અતી ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી ચાર વર્ષ થયા પ્રતિમાસે પ્રગટ કરે છે વામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને નૈતિક સંબંધી ઉત્તમ લેખેથી આપણી કોમમાં નીકળતા માસિકમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેના ગ્રાહકને વાંચનને બહાળે લાભ આપવા સાથે વર્ષ પૂર્ણ થતાં પહેલાં નવીન દ્રવ્યાનુયોગ વગેરેના વિષયથી ભરપુર એક ઉત્તમ ગ્રંથ સુંદર બાઈડીંગથી અલંકૃત કરી દર વર્ષે ભેટ આપવામાં આવે છે. એક જ પદ્ધતિએ આવી ભેટનો લાભ આ માસિકજ આપે છે. હાલમાં તેનું ચામું વર્ષ ચાલે છે. ગુરૂ ભક્તિ નિમિત્તે નીકળતા આ માસિકની લધુ વય છતાં ગ્રાહકેની બહોળી સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરાવો છે. તેનું કદ હાલમાં મોટું કરવામાં આવ્યું છે. છતાં વાર્ષિક મૂલ્ય રૂા. 5 ૧-૦-૦ પોટેજ ચાર આના રાખવામાં આવેલ છે. તેના પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાન ખાતામાં વપરાય છે. જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ લેવા ચૂકવું નહીં.
-
-
--
@
-
-