SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ સમ્યકત્વ કૌમુદી–સમુદ્રદત્તની કથા, કરે અને ધર્મ ધ્યાન આચરે. સુન્ન અને સુનિáળ શ્રાવક આ પ્રતિમાને પાંચ માસ સુધી સેવે. છઠ્ઠી પ્રતિમામાં પૂર્વકથિત ગુણયુક્ત થઈ અ ંગસંસ્કારના ત્યાગપૂર્વક રાત્રિએ પણ બિલકુલ માહુરહિત થઈ છ માસ સુધી બ્રહ્મચર્ય પાળે, સાતમી પ્રતિમામાં પૂર્વ પ્રતિમા સહિત પ્રયત્નપૂર્વક સાત માસ સુધી ચિત્ત આહારના ત્યાગ કરે. આઠમી પ્રતિમામાં પાતે આરબના ત્યાગ કરે, પરંતુ પૂર્વે આરજેલ સાવધ વ્યાપાર ખીજાએ પાસે કરાવે, આ પ્રતિમા આઠ માસ સુધી સેવે. નવમી પ્રતિમામાં સેવકવર્ગ પાસે પણ સાવદ્ય વ્યાપાર ન કરાવે, અને ધનવાન યા સંતુષ્ટ એવા તે પેાતાના પુત્રા ક્રિકને ગૃહભાર સોંપીને અલ્પ મમત્વથી પરિણત બુદ્ધિ રાખી, સંવેગથી મનને ભાવિત કરી અને લેાકસ્થિતિથી નિરપેક્ષ થઇ તે નવમાસ સુધી આ પ્રતિમા સેવે. દશમી પ્રતિમામાં સમસ્ત આરંભના ત્યાગ કરે, ઉદ્દેશીને કરેલ આહાર ન વાપરે, મુંડન કરાવે, યા ચાટલી રાખે, વળી પૂર્વોક્ત પ્રતિમામાં તે વિધિપૂર્વક રહેજ, તેમજ પૂર્વકાર્યના સંધમાં સ્વજના કઇ પૂછે, એટલે જો તણુતા હાય તા કહે અને ન જાણતા હાય તેા ન ખાલે, અથવા · હું જાણતા નથી ’ એમ કહે–એ રીતે દશ માસ સુધી આ પ્રતિમાનું આરાધન કરે. અગીયારમી પ્રતિમામાં મસ્તકના કેશ અસ્તરાથી મુડાવી નાખે અથવા લાચ કરે, પાત્રા અને રજોહરણને ધારણ કરે, યતિ (સાધુ) ની જેમ ધર્મને ધારણ કરીને વિચરે, પરંતુ ખિલકુલ મમત્વરહિત ન હાવાથી તે સ્વજનને ઘેર તેમને જોવાને જાય અને જો ત્યાં દોષરહિત આહાર હાય તા ગ્રહણ કરે. ઉત્કૃષ્ટથી અગીયાર માસ સુધી આ પ્રતિમાનું આરાધન કરે. જન્યથી તેા આ સર્વ પ્રતિમાઓના કાળ એક અહારાત્ર છે. ધર્મના માહાત્મ્યને જાણનાર ગૃહસ્થ શ્રાવક આપત્તિ આવતાં પણ કામદેવની જેમ પેાતાના સમ્યકત્વ, શીલ અને ત્રતાને કદી મૂકતા નથી. "" આ પ્રમાણે દેશના સાંભળીને પ્રવ્રુદ્રિત થયેલા અદ્દાસશ્રેષ્ઠીએ
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy