________________
| સપ્તમ પ્રસ્તાવ
વ
- ૫ શ્રી અરૂણોદય થતાં શ્રેણિકરાજા જાગ્રત થયે અને
મને વ્યગ્રતા દૂર કરી તેણે પરમેષ્ઠીનું સ્મરણ કર્યું, તથા વિધિપૂર્વક બંને રીતે દેહવિશુદ્ધિ (દેહ
ચિંતા અને સ્નાન) કરીને તેણે સર્વ પાપને નાશ કરનારી એવી શ્રી જિનેની પૂજા કરી. કહ્યું છે કે –
"प्रातर्देवार्चनं पात्र-दानं दीनानुकंपनम् । पित्रोभक्तिः कृपालुत्वं, प्राज्यपुण्याय पंचकम् ॥१॥ आवश्यकानि देवार्चा, परमेष्ठिपदस्मृतिः। વાતાત્યાન ગીતાન, એવો ફિનાં ગુપૈ” iારા
પ્રભાતે દેવપૂજા, સુપાત્રે દાન, દીનદયા, માબાપની ભકિત, અને કરૂણુએ પાંચથી ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. પ્રતિક્રમણ, દેવપૂજા અને પરમેષ્ઠીપદનું સ્મરણ–એ પ્રાત:કૃત્ય, સુએ પ્રાણીઓના કલ્યાણાર્થે કહ્યા છે.” પછી અભયકુમાર પ્રધાનની સાથે શક્રાવતાર નામના ચૈત્યમાં રહેલી જિનેશ્વરની પ્રતિમાઓને નમસ્કાર કરીને પ્રજાને પ્રસન્ન કરનાર અને સુકૃતિ એ શ્રેણિક રાજા, દેહમાં જેમ આત્મા આવે, તેમ પરિમિત અને સારા પરિવાર સહિત વિશાળ એવા અહદાસ શેઠને ઘેર આવ્યું. એટલે અહંદાસ શ્રેષ્ટિએ પણ વિધિપૂર્વક સર્વ ધર્મક્રિયા કરીને સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન અને