________________
ભાષાંતર
સૂર્યના કિરણેથી મસ્તકમાં સતત થયેલ કેઈ ખવાટ (માથાપરની ટાલવાળે) પુરૂષ છાયાવાળા સ્થાનની ઈચ્છાથી દૈવચેગે બિલ્વવૃક્ષના મૂળ આગળ ગયે, એટલે ત્યાં પણ ઉપરથી એક મેટું ફળ પડવાથી મેટા અવાજ સાથે તેનું મસ્તક ભાંગી પડ્યું, અહા! દૈવને મારેલો પ્રાણી જ્યાં જાય, ત્યાં પ્રાય: તેને આપત્તિઓ જ આવી મળે છે.” નિમિત્ત વિના પરઘર જતાં શ્રીમંતને પણ લઘુતા પ્રાપ્ત થાય છે, તે નિર્ધનની શી વાત કરવી? કહ્યું છે કે –
“વહુનરિવારે નાચોળૌષધના–
ममृतमयशरीरः कांतियुक्तोपि चंद्रः। ...
भवति विकलमूर्तिमंडलं प्राप्य भानोः, - ઘરનનિવિ પુર્વ યાતિ” ilal
“નક્ષત્રમંડળના પરિવારવાળે, ઔષધિઓને નાયક છતાં, અમૃતમય શરીરવાળે અને પોતે કાંતિયુક્ત છતાં ચંદ્રમાં રાહુમંડળને પ્રાપ્ત થતાં વિકળ-મૂર્તિ (નિસ્તેજ) થઈ જાય છે. કારણ કે પરઘર પેસતાં કેણ લઘુતા ન પામે?” આ પ્રમાણે નિરાધારપણાથી દુઃખિત અને પાપકર્મના ક્ષયથી સંવેગ પામેલ એ તે ઉમય એક જિનમંદિરમાં ગયે. ત્યાં રતનિમિત જગદગુરૂની પ્રતિમાને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને ચૈત્યના અતિશય (રમણ્યત્વ)ને જોતાં તે અંતરમાં આનંદ પામે. વળી ત્યાં આનંદને દર્શાવનાર, અનશ્વર તપ અને જ્ઞાનવાળા તથા વિશ્વના વત્સલ એવા શ્રુતસાર નામના મુનીશ્વરને તેણે જોયા. એટલે કિયાવંત એવા તે સંદગુરૂને ભક્તિભરથી નમસ્કાર કરીને વિનયી એ તે યાચિત સ્થાને બેઠે. ત્યાં ધર્મવં. તમાં અગ્રેસર એવા ગુરૂમહારાજે તેને ધર્મને ઉપદેશ આપે. કારણ કે સાધુઓ નિષ્કારણ ઉપકારી હોય છે –
ધર્મ એ સુખરૂપ વૃક્ષને બગીચે છે, કલ્યાણને તે ભંડાર છે, વિને તે વિધ્વંસ કરનાર છે અને ત્રણે લેકને તે એક બંધુસ