________________
(1) EXPLANATION :
Man seeks bliss. But constant suffering is his lot. This verse stresses that 'Right knowledge' is the only remedy. Right knowledge is attained in three stages :
(1) Right Information, (2) Right Reflection, (3) Self-experience of these, right information, which implies scriptural knowledge; and right reflection - which involves mental activity are both indirect. 'Self-experience is the knowledge attained by the 'soul' without the aid of their the senses or the mind, and is thus direct. 'Self-experience' is vital because it lends the seeker the wisdom to distinguish non-living objects of the five special senses (sound, sight etc.) and the living soul from each other and also blesses him with the extra-sensory perception and knowledge of his previous births.
RAT
શ્લોકાર્થ: જે અનુભવજ્ઞાન હૃદયમાં પ્રગટ થયા પછી જડસ્વરૂપ શબ્દાદિ પાંચે ય વિષયોનો વિવેક પ્રગટ થાય છે અને જેના દ્વારા પૂર્વજન્મોના (શુભાશુભ) કાર્યોનું જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષ - તાદશ દર્શન થાય છે તે અનુભવ જ્ઞાનને (હે ભવ્યજીવો?) તમે પ્રાપ્ત કરો (૧) ભાવાનુવાદ:
આ ગ્રંથના રચયિતા આર્ષદષ્ટા છે એટલે તેમણે ગ્રંથના પ્રારંભમાં જ માનસ પ્રત્યક્ષ જે અનુભવ જ્ઞાન છે તે પ્રાપ્ત કરવા સાધકોને અનુગ્રહ કર્યો છે
(૧૯)