________________
રૂ૦૪ ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર બ્લોથ સપ્તતિઃ आलमालं, भणिरी अवहीरया य पिउणावि । गुरुमाईहिं वि एसा, उवेहिया भमइ सच्छंदं ॥४२॥ अह रायमग्गमहिसीइ सीलविसए वि भासिरी कइया । दासीहि सुया देवीइ साहए सा कहइ रण्णो ॥४३॥ कुविएण निवेण तओ, हक्कारिय से पिया उवालद्धो । तुह धूया अम्हं पि हु, विरुद्धमेवं समुल्लवइ II૪૪ ટેવ ! ને અડું મળિયું, રેફ સ નિ સિદ્દિા પુત્તે बहुयं विडंबिउमिमा, निव्विसया कारिया रण्णा ॥४५॥ तत्तो निदिज्जंती, पए पए पागएण वि जणेण । पिच्छिज्जती सुयणेहिं
– સંબોધોપનિષદુકરી. ગુરુ વગેરેએ પણ તેને અપ્રજ્ઞાપનીય જાણીને તેની ઉપેક્ષા કરી. હવે રોહિણી સ્વચ્છંદપણે ફરવા લાગી. II૪રા
હવે એક વાર રોહિણી રાજાની પટ્ટરાણીના શીલના વિષયમાં ઘસાતુ બોલતી હતી. તે રાજદાસીઓએ સાંભળ્યું અને રાણીને જણાવ્યું. રાણી એ વાત રાજાને કહે છે. I૪૩. રાજાએ ગુસ્સે થઇને તેના પિતાને બોલાવીને ઠપકો આપ્યો, કે તારી દીકરી આ રીતે અમારી પણ વિરુદ્ધ બોલે છે. I૪૪ - શેઠે કહ્યું, “રાજન્ ! એ અમારું કહ્યું કરતી નથી.” આ સાંભળીને રાજાએ રોહિણીની અનેક પ્રકારે વિડંબના કરીને તેને દેશનિકાલની સજા કરી. ૪પા રોહિણી દેશમાંથી નીકળી રહી હતી. ડગલે ને પગલે સામાન્ય લોકો પણ તેની નિંદા કરતા હતાં. સ્વજનો સ્નેહથી હુરાયમાન દૃષ્ટિથી તેને