________________
૪૭૮ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ સોળસત્તતિઃ तत्पट्टसौधशिखरे वरहेमकुम्भकल्पा अनल्पसुखकारणसाधुजल्पाः। श्रीजैनचन्द्रगुरवोऽत्र युगप्रधानाः, श्रीसाहिदत्तबहुमानधना जयन्ति ॥२०॥
आह्वाय्य गूर्जरोर्वीतो, गुर्वी लाभपरम्परा । येभ्योऽदायि दयासारा, साहिना भक्तिवाहिना ॥२१॥ एकादशसु शुम्बेषु शुचिसुद्यष्टमीदिनात् । आपूर्णिमाया जन्तूनां न कुत्रापि वधाभिधा ॥२२॥ श्रीस्तम्भतीर्थपाथोधिमीनाक्रष्टुमीशते ।। न केऽप्यानायजालेन, ममाज्ञा हायनादियम् ॥२३॥ प्रसद्याख्यातवान् येषामिति श्रीसाहिरन्यदा । धेयं पदं मानसिंहे, भावत्कं भवतां पुनः ॥२४॥
– સંબોધોપનિષદ્ – જિનમાણિક્યસૂરિ થયા. તેમના પદ્યરૂપી મંદિરના શિખર ઉપર શ્રોષ્ઠ સુવર્ણકળશ સમા, ઘણાં સુખ કરનાર સુંદર વચનોવાળા, શ્રી સાહિયે આપેલ બહુમાનરૂપી ધનવાળા, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ ગુરુ અહિ જયવંતા વર્તે છે. જેમને ભક્તિ વહન કરનાર સાહિયે ગૂર્જરભૂમિથી બોલાવી દયાપ્રધાન ભારે લાભપરંપરા આપી હતી કે – “૧૧ શુંબોમાં, શ્રાવણ શુદિ અષ્ટમી દિવસથી પૂર્ણિમા સુધી જીવોનો ક્યાંય પણ વધ ન થાય, મ્હારા ફરમાનથી માછલાં પકડવાની જાળવડે કોઈ પણ મનુષ્ય ખંભાતના દરિયાના માછલાંને પકડી ન શકે.” અન્યદા શ્રી સાહિયે પ્રસન્ન થઈ જેઓને કહ્યું હતું કે