________________
सम्बोधसप्ततिः ॥२-७३ - साधुवंहनन ३५ ४०५ 'साधयति' निष्पादयति जिनेन्द्राणां पूजा । इति गाथार्थः ॥७२॥
उक्तं जिनपूजनफलम् । अथ साधुवन्दनफलमाहतित्थयरत्तं 'सम्मत्तखाइयं सत्तमीइ तइयाए । साहूण वंदणेणं, बद्धं च दसारसीहेणं ॥७३॥
व्याख्या - ‘दशार्हसिंहेन' दशार्हाः समस्तयदुवंश्यपूज्याः समुद्रविजयाद्या दश भ्रातरः, ते चामी-'समुद्रविजयोऽक्षोभ्यः, स्तिमितः सागरस्तथा । हिमवानचलश्चैव, धरणः पूरणस्तथा
સંબોધોપનિષદ્ - કોણ ? જિનેન્દ્રોની પૂજા. આ પ્રમાણે ગાથાર્થ છે IIકરા
આ રીતે જિનપૂજાનું ફળ કહ્યું હવે સાધુવંદનનું ફળ કહે
તીર્થંકરપણું, ક્ષાયિક સખ્યત્વ, સાતમીથી ત્રીજીમાં (माटो) ६शासिंडे साधुन। हनथी भेगव्यु. ।७।। (रत्नसंयय २३१, श्राद्धहिनकृत्य ८२)
દશા = સમસ્ત યદુવંશને પૂજ્ય એવા સમુદ્રવિજય વગેરે દશ ભાઇઓ. તેઓ આ પ્રમાણે છે - સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્વિમિત, સાગર તથા હિમાવાન અને અચલ,
१. घ - 'सम्मत' इति न दृश्यते । २. क - वंदणपयाहिणेण । ख.घ.च - वंदणएणं विहिणा । छ-तइयाए वंदणएणं ।