________________
બ્લોથસપ્તતિઃ ગાથા-૭૨ - આલોક-પરલોકમાં પૂજાનું ફળ ૪૦૩ विलेपनादिग्रहः । धूपोपादानेन तु कर्पूरागुरुप्रभृतिग्रहः । यदुक्तम्-"अगुरुकर्पूरमिश्रं तु दहेद्धूपं विचक्षणः ।" एवं कुसुमादयोऽपि वस्त्राद्युपलक्षणं यथासम्भवं वाच्याः ॥७१॥
अथ पूजाया एहिकं पारलौकिकं च फलमाह'उवसमइ दुरियवग्गं,
हरइ दुहं जणइ सयलसुक्खाइं ।
અગર વગેરે સમજવાના છે. કારણ કે કહ્યું છે કે- વિચક્ષણ પૂજક અગરુ અને કપૂરથી મિશ્ર એવા ધૂપનું દહન કરે. આ રીતે ફૂલો વગેરે પણ યથાસંભવ વસ્ત્ર વગેરેના ઉપલક્ષણ સમજવા. I૭૧
હવે પૂજાનું ઐહિક અને પારલૌકિક ફળ કહે છે - જિનેન્દ્રની પૂજા પાપસમૂહને ઉપશાંત કરે છે, દુઃખને હરે છે, સર્વ સુખોને ઉત્પન્ન કરે છે, અચિન્ય ફળને પણ સાધી આપે છે. ll૭રો (સંબોધ પ્રકરણ ૭૫, પુષ્પમાલા-૪૬૮)
--વ-પ્રતી-૩ય છે તે દૃશ્યતે | ૨ ૩ – કુરિયmi | રૂ .છે –