________________
२५२
ગાથા-૪૮ - ઉસૂત્ર सम्बोधसप्ततिः तत् ? इत्याह-'उत्सूत्रविषलवं' सूत्रातिक्रान्तमुत्सूत्रं तदेव विषलव इव मारणहेतुत्वाद्विषलवस्तम् 'येन' उत्सूत्रविषलवेन हेतुभूतेन ब्रुडन्ति दुःखसागर इति गम्यम् । तथाहि कश्चिद्विषलवभक्षणेन मधुरादिद्रव्यं भक्षयन्नपि तत्कृतश्वासरोधादिदुःखसागरे मज्जति, तथा मूर्खाः शेषकष्टानि कुर्वाणा अपि विषलवतुल्येनोत्सूत्रेणानन्तदुःखसागरे बुडन्ति । यतः"उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ॥१॥" ततो बालाः
– સંબોધોપનિષ = સૂત્રથી અતિક્રાંત = ઉસૂત્ર, તે જ વિષના લેશની જેમ મારણનું કારણ હોવાથી વિષલવ છે, તેને છોડતો નથી. કે જે ઉત્સુત્રવિષલવરૂપી કારણથી દુઃખરૂપી સાગરમાં ડુબે છે. જેમ કોઈ જીવ થોડું વિષ ખાવા સાથે મધુર વગેરે દ્રવ્યને ખાતો હોવા છતાં પણ તે થોડા વિષથી શ્વાસ રૂંધાવો વગેરે દુઃખોના દરિયામાં ડુબી જાય છે. તેમ મૂર્ખ જીવો શેષ કષ્ટોને કરતા હોવા છતાં પણ થોડા વિષની સમાન એવા ઉસૂત્રથી અનંત દુ:ખોના સાગરમાં ડુબે છે, કારણ કે – ઉત્સુત્રનો આદર કરતો જીવ ખૂબ ચીકણું કર્મ બાંધે છે. સંસારની અત્યંત વૃદ્ધિ કરે છે અને માયા-મૃષાવાદ કરે છે. (સંબોધ પ્રકરણ ૪૪૭, ઉપદેશમાલા ૨૨૧) માટે કદાગ્રહથી ગ્રસ્ત એવા બાળજીવો જમાલિ વગેરેની જેમ શેષ કષ્ટોને સહન કરતા