________________
૩૧૦ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા બ્લોથલપ્તતિ: कृष्यादीनिति भावः, वर्जयति । आसनदापनादिव्यापाराणां पुनरपि लघूनामनिषेध एव, तथाविधकर्मबन्धहेतुत्वाभावेनारम्भत्वानुपपत्तेः । अथ दशमी प्रतिमामाह-"दसमा दस मासे पुण, उद्दिट्ठकयं तु भत्त नवि भुंजे । सो होइ उ छुरमुंडो, सिहिलिं वा धारए को वि ॥१॥" दशमी पुनरुद्दिष्टभक्तवर्जनप्रतिमा दश मासान् यावद् भवति । तस्यामुद्दिष्टमुद्दिश्यस्तेन कृतं विहितमुद्दिष्टकृतम्, तमेव श्रावकमुद्दिश्य संस्कृतमित्यर्थः । एवंस्वरूपं भक्तमप्योदनादिकं नैव भुञ्जीत, आस्तां तावदितर
– સંબોધોપનિષદ્ – કરાવવાનો પણ ત્યાગ કરે છે, પોતે મોટા ખેતી વગેરે સાવદ્ય વ્યાપારોરૂપ આરંભોને તો ન જ કરે. પણ મહેમાન આદિને આસનપ્રદાન વગેરે નાની પ્રવૃત્તિઓનો તેમાં નિષેધ નથી. કારણ કે તેવી પ્રવૃત્તિઓ તથાવિધ કર્મબંધનું કારણ ન હોવાથી તેને આરંભ ન કહી શકાય. ' હવે દશમી પ્રતિમા કહે છે - વળી દશમી દશ માસ સુધી છે, તેમાં ઉદિષ્ટકૃત ભોજન જમતા નથી. તે સુરમુંડ હોય છે, અથવા કોઈ શિખા ધારણ કરે છે. તેના (પ્રવચનસારોદ્ધાર ૯૯૧)
વળી દશમી ઉદિષ્ટભોજનવર્જન નામની પ્રતિમા દશ મહિના સુધી હોય છે. તેમાં ઉદિષ્ટ = તેમને ઉદેશીને કરેલું = બનાવેલું તે ઉદિષ્ટકૃત. અર્થાત્ તે જ શ્રાવકને ઉદ્દેશીને