________________
રૂ૪૮ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા સોયસતતિઃ पुनरुपन्यस्तमेवमन्यत्रापि । अथाष्टमीनवम्यौ प्रतिमे प्रतिपादयितुमाह-"आरंभ सयं करणं, अट्ठमिया अट्ठमास वज्जेइ । नवमा नवमासे पुण, पेसारंभे विवज्जेइ ॥१॥" अष्टमी स्वयमारम्भवर्जनप्रतिमा भवति, यस्यामष्टौ मासान् यावदारम्भस्य पृथिव्याधुपमर्दनलक्षणस्य स्वयमात्मना कारणं विधानं वर्जयति परिहरति । स्वयमितिवचनाच्चैतदापन्नं वृत्तिनिवृत्तिमारम्भेषु तथाविधतीव्रपरिणामरहितः परैः कर्मकरादिभिः सावद्यमपि व्यापारं कारयतीति । ननु स्वयमप्रवर्तमानस्याप्यारम्भेषु प्रेष्यान्
– સંબોધોપનિષદ્ – સમજવું. આ પૂર્વે કહ્યું હોવા છતાં પણ વિસ્મરણશીલ શિષ્યોના અનુગ્રહ માટે ફરીથી કહ્યું છે. એમ અન્યત્ર પણ સમજવું.
હવે આઠમી-નવમી પ્રતિમાનું પ્રતિપાદન કરે છે -
આઠમી આઠ મહિના સુધી સ્વયં આરંભકરણ વર્જે છે. વળી નવમીમાં નવ મહિના સુધી પ્રેષણઆરંભ વર્જે છે. //RIL (પ્રવચનસારોદ્ધાર ૯૯૦) સ્વયં આરંભ વર્જન એ આઠમી પ્રતિમા છે. જેમાં આઠ મહિના સુધી આરંભ = પૃથ્વીકાય વગેરેના ઉપમદનું, સ્વયં = પોતે કરણ = વિધાન, તેનું વર્જન = પરિહાર કરે. સ્વયં એવું કહેવાથી એવો અર્થ નીકળે છે કે આજીવિકાને ઉદ્દેશીને આરંભોમાં તથાવિધ તીવ્ર પરિણામથી રહિત એવા શ્રાવક નોકરો વગેરે કરાવે છે.
શંકા - પોતે આરંભોમાં પ્રવૃત્તિ ન કરે, પણ નોકરોને