________________
II
૬૬ ગાથા-૭-૮ – સુસાધુશરણ લોથપ્તતિ: दीहे सामन्नपरियाए अणुपालिए २ । अहो ! णं मए इड्रिससायगरुएणं भोगासंसगिद्धेणं नो विसुद्धे चरित्ते फासिए ३ इच्चेहिं तिहिं ठाणेहिं देवा परितप्पेज्जा ॥" अतस्तपोवहनपर्वकं गहीतसिद्धान्तसारा इत्यर्थः । तथा पञ्चभिरीर्याभाषैषणादाननिक्षेप-(पारिष्ठापनिका)रूपाभिः समितिभिः सम्यगिता यथोक्तगमनादिकृत्यप्रवृत्ताः । तथा गोपनं गुप्तिः, 'स्त्रियां क्तिन्' आगन्तुककर्मकचवरनिरोध इति हृदयम् । तिसृभिर्मनोवाक्काय
– સંબોધોપનિષદ્ પ્રતિબદ્ધ પરલોકપરાભુખ વિષયપિપાસુ એવા મેં દીર્ઘ શ્રામણ્યપર્યાય– ન પાળ્યો. (૩) અહો ! ઋદ્ધિ-રસ-શાતા ગારવથી યુક્ત, ભોગાશંસાથી ગૃદ્ધ એવા મેં વિશુદ્ધ ચારિત્રનો સ્પર્શ ન કર્યો, આ ત્રણ સ્થાનોથી દેવ પરિતાપ પામે છે. (સ્થાનાંગસૂત્ર અધ્ય. ૩)
માટે તપોવહનપૂર્વક = યોગોદ્ધહન કરીને જેમણે શાસ્ત્રોના સારનું ગ્રહણ કર્યું છે એવો અહીં અર્થ કર્યો છે.
તથા – જેઓ ઈર્યા-ભાષા-એષણા-આદાનનિક્ષેપ-પારિષ્ઠાપનિકારૂપ પાંચ સમિતિથી સમ્યક ઇત છે = યથાકથિત ગમનાદિકૃત્યમાં પ્રવૃત્ત છે, તેવા.
તથા ગોપન = ગુપ્તિ, સ્ત્રીલિંગમાં અહીં “ક્તિ” પ્રત્યય લાગ્યો છે. ગુપ્તિ એટલે કે આત્મામાં પેસતા કર્મરૂપી કચરાનો નિરોધ કરવો તે. મન-વચન-કાયારૂપ તથા અકુશલનિવૃત્તિ