________________
६२
ગાથા-૭-૮ - સુસાધુશરણ બ્લોથલતતિ: गृहीतपरमार्थाः । योगवहनं विना सिद्धान्तपठनस्यागमे निषेधात्, यदुक्तं श्रीस्थानाले-"तओ अवायणेज्जा पण्णत्ता, तंजहाअविणीते १, विगतीपडिबद्धे २, अविओसवियपाहुडे ३ ।" तओ इत्यादिसूत्रं सुगमम् । न वाचनीयाः सूत्रमपाठनीयाः, अत एवार्थमप्यश्रावणीयाः सूत्रादर्थस्य गुरुत्वात् । तत्राविनीतः सूत्रार्थदातुर्वन्दनादिविनयरहितस्तद्वाचने च दोषः, यत उक्तम्"इयरहवि ताव थब्भइ, अविणीओ लंभिओ किमु सुएणं । माणड्ढो नासिहई खए व खारोवसेगाओ ॥१॥ गोजूहस्स पडागा,
- સંબોધોપનિષદ્ વહન વિના સિદ્ધાન્ત ભણવાનો આગમમાં નિષેધ કર્યો છે. જેથી શ્રીઠાણાંગસૂત્રમાં કહ્યું છે- ત્રણ પ્રકારના શિષ્યો અવાચનીય છે. તે આ પ્રમાણે- (૧) અવિનીત (૨) વિકૃતિપ્રતિબદ્ધ (૩) અનુપશાંતક્રોધ. (સૂ) ૨૧૭)
વ્યાખ્યા – ત્રણ ઈત્યાદિ સૂત્ર સુગમ છે. વાચનીય નથી એટલે તેમને સૂત્ર ભણાવવા જેવું નથી. એ જ કારણથી તેમને અર્થ પણ ન સંભળાવાય, કારણ કે અર્થ તો સૂત્ર કરતા પણ મહાન છે. તેમાં અવિનીત = જે સૂત્રાર્થદાતાને વંદન કરવા વગેરે રૂપ વિનય ન કરે. તેને વાચના આપવામાં દોષ છે. કારણ કે કહ્યું છે કે – જે અવિનીત છે, તેણે શ્રુત ન મેળવ્યું હોય, તો ય અક્કડ રહે છે, તો પછી તે શ્રુત મેળવી લે પછી તો શું વાત કરવી? શ્રત મેળવ્યા પછી તો જેમ ઘા ઉપર મીઠું ભભરાવાથી વિનાશ થાય, તેમ તે