________________
ગાથા-૭-૮
सम्बोधसप्ततिः
असुइहेउम्मि ॥२॥" पुनः श्रीआचाराङ्गेऽपि - " भेउरधम्मं विद्धंसणधम्मं अधुवं अणितयं असासयं चयावचयइयं વિપરિળામધર્માં' ત્યાદ્રિ । તથા-‘દ્દીપ્તો મયાપ્રવાંતારિવારૂदरगकीटवत् । जन्ममृत्युभयाश्लिष्टे, शरीरे बत ! सीदसि ॥१॥" इत्येवं भावयन्तो ये शरीररक्षामपि न कुर्वते, आस्तां परिजनरक्षायै प्रवर्तनमित्यपिशब्दार्थः । पुनः किम्भूता: ? 'बाह्याभ्यन्तरपरिग्रहविमुक्ताः' तत्र द्वन्द्वान्त श्रूयमाणः परिग्रहशब्द સંબોધોપનિષદ્ -
વળી આચારાંગમાં પણ કહ્યું છે કે, શરીર એ ભેદાવાના સ્વભાવવાળું છે, વિધ્વંસ પામવાના સ્વભાવવાળું છે, અવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, ચય-અપચય થવાના સ્વભાવવાળું છે, વિપરીત પરિણામ પામવાના સ્વભાવવાળું છે. - વગેરે (આ૦ ૧-૫-૨/૧૬૦). તથા અન્યત્ર પણ કહ્યું છે કે - જેની બંને બાજુ અગ્નિ સળગી રહ્યો છે, એવા વાતારિ ઝાડના લાકડાની મધ્યમાં રહેલા કીડાની જેમ જન્મ-મૃત્યુના ભયથી આશ્લિષ્ટ એવા શરીરમાં તું સીદાઇ રહ્યો છે.
४०
-
સુસાધુશરણ
આ રીતે પિરભાવન કરતાં જેઓ પોતાના શરીરની પણ રક્ષા નથી કરતા. રિજનની રક્ષા માટેની પ્રવૃત્તિ તો રહેવા જ દો, એવો અહીં ‘પણ' શબ્દનો અર્થ છે.
તે મુનિઓનું બીજું વિશેષણ કહે છે - જેઓ બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી મક્ત છે. તેમાં દ્વંદ્વ સમાસના અંતે ૧. વાતરોાસ્ય અરિઃ એરંડાનું ઝાડ, વાવડીંગ વગેરે.