________________
ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ सम्बोधसप्ततिः સ્વીત્તે ! પુનઃ મૂિતઃ ? “તારમપરિહાવિરો' કૃતિ, आरम्भणमारम्भो जीवस्य उपद्रवणमित्यर्थः । इदं च संरम्भसमारम्भयोरुपलक्षणम्, तदुक्तम्-"संकप्पो संरम्भो, परियावकरो भवे समारम्भो । आरम्भो उवद्दओ, सुद्धनयाणं तु सव्वेसिं ॥१॥" परिग्रहो धनधान्यादिस्वीकारस्ताभ्यां विरतो निवृत्तः, दीर्घत्वं प्राकृतत्वात् । समाहारद्वन्द्वे च क्रियमाणे
– સંબોધોપનિષદ્ - માટે ગુરુને બ્રહ્મચારી કહ્યા, તેના દ્વારા તેઓ સર્વવ્રતોમાં સ્થિર હોય છે, એવું સૂચિત કર્યું છે.
એવા ગુરુનું અન્ય વિશેષણ કહે છે - આરંભપરિગ્રહવિરત. આરંભણ = આરંભ = જીવોને ઉપદ્રવ કરવો. આરંભ કહ્યો, તે સંરંભ અને સમારંભનું ઉપલક્ષણ છે. કારણ કે કહ્યું છે કે – સંકલ્પ એ સંરભ છે અને જીવોને પરિતાપ કરે એ સમારંભ છે, આરંભ કરે એ સમારંભ છે, આરંભ ઉપદ્રવ છે, એવો સર્વ શુદ્ધ નયોનો મત છે. ||૧|| (સંગ્રહશતક ૯૪, પ્રવચન સારોદ્ધાર ૧૦૬૦, સંબોધપ્રકરણ ૧૧૨૨) પરિગ્રહ = ધનધાન્યાદિનો સ્વીકાર. તેનાથી વિરત = નિવૃત્ત. અહીં પરિગ્નેહા આવું જે દીર્ઘત્વ છે, તે પ્રાકૃત હોવાને કારણે થયું છે. માટે અવિરત આવો વિગ્રહ ન કરવો. અને જો સમાહાર લંદ સમાસ કરીએ તો આરંભ અને પરિગ્રહ = આરંભપરિગ્રહ તેનાથી, એવો અર્થ થશે. આ રીતે સંગતિ થઈ જવાથી પ્રાકૃત હોવાના કારણે