________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ ૨૭ ऽप्युक्तम्-"क्रीडाभूः सुकृतस्य दुष्कृतरजःसंहारवात्या भवोदन्वन्नौर्व्यसनाग्निमेघपटली सङ्केतदूती श्रियाम् । निःश्रेणिस्त्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला, सत्त्वेषु क्रियतां कृपैव भवतु क्लेशैरशेषैः परैः ॥१॥" इति । तथा 'सुगुरुश्च' गृणाति धर्मशास्त्रार्थमिति गुरुः, सुष्ठु शोभनो गुरुर्ज्ञानादिगुणगणोपेततया सच्छास्त्रोपदेशकतया च गौरवार्हो : સુર: | સ વ શ ? “બ્રહ્મચારી' બ્રહ્મસ્વર્યશબ્દો
– સંબોધોપનિષદ છે. જે દુષ્કૃતરૂપી રજકણોનો સંહાર કરવા માટે પવન જેવી છે. જે સંસારસાગરમાં નૌકા સમાન છે. જે આપત્તિઓ રૂપી અગ્નિને બુઝાવવા માટે મેઘસમૂહ બરાબર છે. જે સંપત્તિઓના સંકેત માટે દૂતી સમાન છે. જે દેવલોકની નિસરણી સમાન છે. જે મુક્તિની પ્રિય સખી છે. જે દુર્ગતિની અર્ગલા (દરવાજાના આગળા) જેવી છે. તે જીવદયા જ કરવી જોઇએ. બીજા સર્વ લેશોથી સર્યું. (સૂક્તમાલા-દેષ્ટાન્તશતક ૨૫) //
જે ધર્મશાસ્ત્રોનો અર્થ કહે તે ગુરુ. સમ્યક ગુરુ = જ્ઞાનાદિ ગુણોના સમૂહથી યુક્ત હોવાથી તથા પ્રશસ્ત શાસ્ત્રના ઉપદેશક હોવાથી ગૌરવપાત્ર ગુરુ = સુગુરુ. તે કોણ (કેવા)? તે કહે છે - બ્રહ્મચારી. બ્રહ્મચર્ય શબ્દ મૈથુનથી વિરતિનો વાચક છે તથા સામાન્યથી સંયમવાચક છે. જેનામાં બ્રહ્મચર્યનો