________________
સન્ડ્રોથપ્તતિઃ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ ૨૪૨ विणायगाईण कज्जपारंभे २ । ससिरोहणिगेयाई ३, विणायगट्ठवणवीवाहे ४ ॥६॥ छट्ठीपूयण ५ माऊणठवण ६ बीयाइचंददसियं च ७ । दुग्गाईणोवाइय ८, तुत्तलयगहाइमहिमं ९ च ॥७॥ चित्तठ्ठमिमह १० नवमी, रविरहनिक्खमण ११ सूरगहणाई १२ । होलियपयाहिणं १३ पिंडपाडणं १४ थावरे पूया १५ ॥८॥ देवइसत्तमि नागाण पंचमी मल्लगाइमाऊणं । रविससिवारेसु तवो, कुदिट्ठिगुत्ताइ सुरपूया ॥९॥ दुव्वट्ठमि संकंती, पूया रेवंतपव्वदेवाणं १८ । सिवरत्ति १९ वच्छबारसि २०, खेत्ते सीयाइ अच्चणयं २१ ॥१०॥ नवरत्ताइसु नवपूयमाइ
– સંબોધોપનિષ રોહિણી ગીત વગેરે (૪) વિવાહમાં ગણપતિની સ્થાપના ll (૫) ષષ્ઠીપૂજન (૬) માતાની સ્થાપના (૭) બીજ-વગેરે ચંદ્રના દર્શન (૮) દુર્ગાદેવી આદિની માનતા (૯) તોત્રલતાનું ગ્રહણ વગેરેનો મહિમા //ળી (૧૦) ચૈત્રાષ્ટમી મહોત્સવ (૧૧) નવમી, સૂર્યરથનિષ્ક્રમણ (૧૨) સૂર્યગ્રહણ વગેરે (૧૩) હોલિકા પ્રદક્ષિણા (૧૪) પિંડપાતન (૧૫) સ્થાવરે પૂજા Iટા (૧૬) દેવકી સપ્તમી, (૭) નાગપંચમી, મલ્લકાદિ માતાઓનો રવિસોમ વારે તપ, (૧૭) કુદૃષ્ટિગોત્ર વગેરે દેવપૂજા II (૧૮) દુર્વાષ્ટમી સંક્રાન્તિ, રેવંત પર્વદવોની પૂજા, (૧૯) શિવરાત્રિ (૨૦) વત્સબારસી (૨૧) ખેતરમાં સીતા વગેરેની પૂજા I/૧૦ના નવરાત્રિ વગેરેમાં નવપૂજા વગેરે, બુધ અષ્ટમીમાં અગ્નિહોમ, શુચિણિ, રુપ્પિણિ – રગિણિની પૂજા, મહા મહિનામાં વૃતકંબલ