________________
૨૩૪ ગાથા-૪૬ - સત્સંગનું ફળ શોધતિ: __ अथ सत्संसर्या यत्फलं तत्सोपनयं दर्शयन्नाहउत्तमजणसंसग्गी, सीलदरिदं पि कुणइ सीलड्ढे । जह मेरुगिरिविलग्गं, तणंपि कणयत्तणमुवेइ ॥४६॥
व्याख्या - उत्तमजनाः सुशीललोकास्तेषां संसर्गिः संयोगः 'शीलदरिद्रमपि' शीलरहितमपि जनं 'शीलाढ्यं' शीलसमृद्धं करोति, शीलविकलोऽपि शीलवतां सङ्गत्या शीलशीलनलीला
– સંબોધોપનિષદ્ – ૭૩૩, ઓઘનિયુક્તિ ૭૭૨/૭૭૩, સંબોધ પ્રકરણ ૪૪૦-૪૪૧)
હવે સત્સંગથી જે ફળ મળે છે, તેને ઉપનયસહિત બતાવતા કહે છે –
ઉત્તમ જનનો સંસર્ગ શીલદરિદ્રને પણ શીલસમૃદ્ધ કરે છે. જેમ મેરુપર્વતમાં લાગેલું તૃણ પણ સુવર્ણપણે પામે છે. I૪૬ll (આખ્યાનકમણિકોશ ૨૬)
ઉત્તમજનો = સુશીલ લોકો, તેમનો સસંર્ગ = સંયોગ, શીલદરિદ્રને = શીલ રહિત એવી પણ વ્યક્તિને શીલાત્ય = શીલ સમૃદ્ધ કરે છે. અર્થાત્ જે શીલવિકલ હોય, તે પણ શીલવાન વ્યક્તિઓના સંસર્ગથી શીલના પરિશીલન = અભ્યાસથી થતા વિલાસો = દિવ્ય સુખોને મોક્ષના સુખોને
૨ જી - વિનય | ર ગ – તે વવાયુવે !